________________
હેર
શ્રીશાંતસુધા૨ન્સ
'
માટે ઊઠ, જાગૃત થા અને તારૂ ભવિષ્ય સુધાર. એ સુધારવુ તારા હાથમાં છે, અને તારામાં એ મેાટા આકરા દુશ્મનાને જીતવા જેટલું અપરંપાર બળ છે. તૈયાર થઈ જા. ખૂબ વિચાર, સમજ અને અત્યારની તકના સારા ઉપયાગ કર. અત્યારે પ્રાપ્તક બ્ય આશ્રવાને આળખવાનુ છે. તે તું ખરાખર વિચાર. કાઇ પણ શત્રુ પર વિજય મેળવવાની ચાવી એ છે કે એને સર્વાંગ ઓળખવા જોઇએ. એના ભેદ, ઉપભેદ, એના સહાયક અને એનુ બળ મરામર સમજાય ત્યારે એની સામે થવાનુ મળ પ્રાપ્ત ફવાની સંકલના કરી શકાય. આપણે તેને કાંઇક ઓળખ્યા. હવે એને વધારે પરિચય કરીએ.
ગેયાષ્ટકઃ—
પરિચયઃ
૧. જે પ્રાણી સમજી હાય, દીર્ઘ વિચારવાન હાય, દક્ષ હાય, કુશળ હાય તેણે આશ્રવાને તજવા જોઇએ. સાત તત્ત્વામાં કેટલાંક રોય ( જાણવા લાયક ) છે, કેટલાંક હેય ( તજવા યેાગ્ય ) છે અને કેટલાંક ઉપાદેય ( ગ્રહણ કરવા યેાગ્ય ) છે. પ્રથમ રક્ષામાં જીવ અને અજીવ આવે છે, હુંય કક્ષામાં આશ્રવ અને અધ તત્ત્વા આવે છે, ઉપાદેયમાં સંવર, નિર્જરા અને મેક્ષ આવે છે. આપણે જેને હાલ વિચાર કરીએ છીએ તે હ્રય છે. એ પ્રાણીને હેરાન-હેરાન કરી એને ભારે મનાવે છે માટે એને તજવાની જરૂર છે. સારા (શુભ કર્મના ) આશ્રવા પણ તજવા યાગ્ય છે તે આગળ બતાવવામાં આવશે.
તેને તજવાનું કામ મનમાં સમતા ધારણ કરીને કરવાનું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org