________________
આશ્રવભાવના
પરિચય
(જ. ૧.) આશ્રવનું પૂર્વ પરિચયમાં આપણે સ્વરૂપ વિચાર્યું. એ કર્મીને આવવાની પ્રનાલિકા છે, મેાટા નળો છે, વિસ્તી ગરનાળાં છે. એક માટા સરેાવરની કલ્પના કરીએ: તાનસા જેવું અથવા ખેળતળાવ જેવુ સરેાવર હાય, એની ચારે ખાજુએ પતા હાય, માટે વરસાદ પડતા હોય અને ઢાળાવ એવી જાતને! હાય કે સર્વ જળ સરેાવરમાં આવતુ હોય. મારમાર વરસાદ પડતા હૈાય ત્યારે એ સરાવર ઘેાડા વખતમાં ભરાઈ જાય એમાં કાંઇ નવાઇ નથી. કેાઇવાર છલકાઈ પણ જાય.
એવી જ રીતે આશ્રવા ઈંદ્રિય, કષાય, અવિરતિ, યાગા અને અસદ્ધિયાઓને કાર્ય જાતના પ્રતિમધ વગર માકળા મૂકયા હાય તે તે કર્મોથી પ્રાણીને ભરી દે છે. પ્રત્યેક આશ્રવ એવા ભયકર છે કે એનું ગરનાળું ઉઘાડું મૂક્યુ હાય તા ધડાધડ પાણીથી ભરચક્ક કરી મૂકે છે. એ ગરનાળાંને ખરણાં હાય છે અને તે અંધ કરી શકાય છે. તેની હકીકત આગળ આઠમી ભાવનામાં વિચારવાની છે. અત્ર તેા એ ગરનાળાંને ખુલ્લાં મૂકયાં હાય ત્યારે પ્રાણીની કેવી દશા કરે છે તે પ્રસ્તુત હકીકત છે. એને માટે ત્રણ વિશેષણા લેખકશ્રીએ બતાવ્યાં છે, તે ત્રણે ખ વિચારવા જેવાં છે. એનાથી પ્રાણી વ્યાકુળ, ચંચળ અને કિલ થાય છે. આપણે તે વિચારીએ. એ શબ્દો શ્લેષ (દ્વિથી) હાઇ સરાવરને પણ લાગુ પડે છે તે ધ્યાનમાં રાખવું. વ્યાકુલ ’કર્મા જ્યારે ખૂબ મેાટી સંખ્યામાં આવી પડે છે ત્યારે પ્રાણી અત્યંત વિર્તુળ થઈ જાય છે, એ હાવરાઆવા બની જાય છે, કના ભારથી ભારે થાય છે અને
<
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org