________________
આશ્રવ ભાવના.
સૂક્ષ્મ નજરે વિચાર કરવામાં આવશે તે તે દરેકમાં મન-વચનકાચાના ચેાગા અને કષાયેા ખૂબ કામ કરતાં દેખાશે અને એક રીતે વિચારીએ તે એ નાનાં ગરનાળાંએ અંતે ચેગ અને કષાયના મેટાં ગરનાળામાં થઈને સાવરમાં કર્મ પ્રવાહની ભરતી કરે છે. આ આશ્રવાને ખૂબ સમજવાની જરૂર છે. એને બાહ્ય અને અંતર વ્યાપાર ખરાખર ખ્યાલમાં લીધા વગર આ ભાવના ભાવી શકાય તેમ નથી. આ પ્રાણી આ આશ્રવમાં રાથ્થામા રહે છે અને એની પ્રત્યેક ક્રિયા પ્રાય: આશ્રવરૂપ થઈ જાય છે. તેનાથી કેવી રીતે ચેતવું તે એની ભાવના છે. અહીં તો આશ્રવ સમજવા પૂરતી હકીકત ઉપોદ્ઘાતરૂપે લખી છે. એની ભાવના માટે લેખકશ્રી સાથે ચાલીએ અને સહજ વક્તવ્ય આ પ્રકરણની આખરે કરવા ઇચ્છા રાખી, હવે ગ્રંથકર્તા સાથે પૂર્વ પદ્ધતિએ આગળ વધીએ.
Jain Education International
For Private & Personal Use Only
૩૬૫
www.jainelibrary.org