________________
શ્રીવ્યાંસુધારાસ તાને આશ્રય લઈ આલેક પલક વિરૂદ્ધ આચરણ કરવું તે અનવકાંક્ષાપત્યયિકી ક્રિયા.”
૨૧. મન-વચનકાયાના ગેની સકષાય પ્રવૃત્તિ કરવી– દ્રોહ, ઈર્ષા, અભિમાન, મને વ્યાપાર, હિંસાપ્રેરક જૂઠે વાવ્યાપાર, ચાલવું દોડવું તે કાયવ્યાપાર–તેથી થતી ક્રિયા તે પ્રાગિકી ક્રિયા.”
૨૨. ઇન્દ્રિયની પ્રવૃત્તિ એવા જસપૂર્વક કરે કે જેથી આઠે કર્મો એક સાથે તીવ્રપણે બંધાય તે “સામુદાનિકી ક્રિયા”
૨૩. માયા અને લેભથી પ્રેરાઈ રાગવચન બેલે, રાગની વૃદ્ધિ કરે તે “પ્રેમકી ક્રિયા.”
૨૪. ક્રોધ અને માનથી ગર્વવચન બોલી શ્રેષ ઉપજાવે તે ષકી ક્રિયા.”
૨૫. માત્ર કાયાના હલનચલન વિગેરે પ્રવૃત્તિથી જે ક્રિયા લાગે તે “ઈરિયાપથિકી ક્રિયા આ ક્રિયા અપ્રમત્ત સાધુ તથા કેવળીને પણ લાગે.
આ પ્રમાણે આશ્રવની હકીકતને ખ્યાલ સ્પષ્ટ કરવા કહ્યું. એ કર્મને લાવવાના ધેરી માર્ગો છે, મોટાં ગરનાળાં છે અને તે દ્વારા શુભ તથા અશુભ બંને પ્રકારનાં કર્મો આવી, તેલ ચોળેલા શરીર પર જેમ રજ લાગે છે તેમ તે કર્મો આત્મા સાથે
ટી જાય છે. શુભ કર્મો પણ ભેગવ્યા વગર ચાલતું નથી. એના ઉદય-વિપાકને પુણ્ય કહેવામાં આવે છે. એ સેનાની બેડી જેવાં છે પણ એનું સુવર્ણત્વ વિચારમાં રાખવાનું નથી, એનું એકત્વ-શૃંખલાવ લક્ષ્યમાં રાખવા જેવું છે. પચીશે કિયાઓને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org