________________
૩૬૨
વિયેાગ કરાવવા તે. આત્મા મરતા નથી પડે છે તે ધ્યાનમાં રાખવુ.
૬. નાના-મોટા આર ંભ કરવા, ભાંગફાડ કરવી, છકાય જીવના વધ થાય તેવી ઉત્પત્તિ કરવી—કરાવવી એ ‘આર’ભિકી ક્રિયા.’ ૭. ધનધાન્યાઢિ પરિગ્રહ મેળવવા, રક્ષણ કરવું, તેના ઉપરની મૂર્છાને અંગે જે જે ક્રિયાએ–આચરણા કરવામાં આવે તે પારિહિકી ક્રિયા.’
(
શ્રી.શાં•ત•સુ•ધારસ
પણ પ્રાણથી જુદા
૮. અન્યને ઠગવા માટે જે ક્રિયા કરવામાં આવે, જેમાં કપટ-માયાને મુખ્ય સ્થાન હૈાય તે માયાપ્રત્યયિકી ક્રિયા.’
૯. મિથ્યાદનમાં સવિશેષ સ્થિર થવાની ક્રિયા, કુદેવ, કુગુરૂ, કુધર્મમાં હૃઢ થાય તેવી ક્રિયા, સર્વ ધર્મ સરખા છે એવા અભિનિવેશ આદિથી જે ક્રિયા કરવામાં આવે તે મિથ્યાદનપ્રત્યયિકી ક્રિયા.’
:
૧૦. અવિરતિને કારણે ત્યાગ-પચ્ચખ્ખાણ કર્યા વગર ચલાવ્યા કરવાથી જે ક્રિયા લાગે, વિના કારણે દેાષના ભાગી થવાય, સંયમવિદ્યાતક કર્મના ઉદયથી પાપવ્યાપારથી નિવૃત્ત ન થતાં જે ક્રિયા લાગે તે · અપ્રત્યાખ્યાનિકી ક્રિયા.’
t
૧૧. રાગપૂર્વક અશ્વ, સ્ત્રી કે અજીવ પદાર્થાને જોવા તે • દ્રષ્ટિકી ક્રિયા.’
૧૨. રાગપૂર્વક અન્ય વસ્તુને સ્પર્શ કરવા, સ્ત્રીના સ્પર્શ કરવા, બાળકના ગાલના સ્પર્શ કરવા, ઘેાડાને પંપાળવા વિગેરે ‘ સ્પષ્ટિકી ક્રિયા.’
૧૩. જીવ અજીવ પર રાગ-દ્વેષ થાય અથવા અન્યનુ અશ્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org