________________
માત્ર વાવના,
૩૬૧ અશુભ. એ પ્રવૃત્તિથી કર્મોનું આગમન થાય છે. જેવી પ્રવૃત્તિ તેવાં કર્મ. રસબંધ અને સ્થિતિબંધમાં કષાય સાથે આ ગે પણ એટલા જ ઉપયોગી ભાગ ભજવે છે.
આવી રીતે ૫ ઇંદ્રિ, ૪ કષાય, પ અવિરતિઓ અને ૩ ચેગ એમ ૧૭ ભેદ થયા. અને નીચે ૨૫ ક્રિયાઓ બતાવીએ છીએ તે મળીને કર્મ આવવાનાં ૪ર માર્ગો–રસ્તાઓગરનાળાંઓ છે. એના ઉપવિભાગે તો પાર વગરના થાય અને વળી દરેકમાં તરતમતા પણ ઘણું હાય. હવે આપણે ૨૫ કિયાઓને સમજી લઈએ.
૨૫ ક્રિયાઓ (બહુ સૂક્ષ્મ દ્રષ્ટિએ સમજવા યોગ્ય છે.)
૧. દુષ્ટભાવ યુક્ત થઈ કામવાસના વિગેરે માટે પ્રયત્ન કરોશરીરને અયતનાપૂર્વક પ્રવર્તાવવું તે “કાયિકી ક્રિયા.”
૨. હિંસાના સાધનોને ગ્રહણ કરવાં–તલવાર, બંદુક, બેબ, ટેરપીડા વિગેરે તૈયાર કરવા, વાપરવાં અને એની ચેજના કરવી તે “અધિકરણુકી ક્રિયા.”
૩. જે ક્રિયામાં શ્રેષ-ક્રોધને વિશેષ સ્થાન મળતું હોય તે પ્રાદેશિકી ક્રિયા.”
૪. અન્યને હેરાન કરવાની–ત્રાસ આપવાની ક્રિયા તે પારિતાપનિકી ક્રિયા.”
પ. જીવને મારી નાખવાની–તેના પ્રાણે જુદા કરવાની ક્રિયા તે “પ્રાણુતિપાતિકી ક્રિયા મરણ એટલે પાંચ ઇંદ્રિય, મન, વચન, કાયબળ, આયુ અને શ્વાસોશ્વાસ–તેને આત્માને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org