________________
શ્રી•શાંતસુધારસ
સ્ત્રી શરીરમાં ઉપરાક્ત નવ દ્વારામાંથી એટલા જ ખરામ પદાર્થો નીકળે છે. એ ઉપરાંત સ્ત્રીઓને એ સ્તન અને ચેનિ એ ત્રણ અંગામાંથી પણ અપવિત્ર પદાર્થો નીકળે છે.
૩૪
આવાં નવ અને ખાર દ્વારા અનુક્રમે પુરૂષ અને સ્ત્રીનાં વહેતાં હાય એ શરીરને તું જો પવિત્ર માનતા હાય, ધારતે હાય, કલ્પતા હાય તે અમારે તે એ તારી માન્યતા, ધારણા કે ૫ના માટે માત્ર એટલી જ ટીકા કરવી પડશે કે એ તારા વિચાર ખરેખર ‘નવા ’ છે, અભિનવ છે અને વિચિત્ર છે. કાઇપણ નવા વિચાર ખતાવે તેમાં અમારે વાંધા નથી, પણ સમજુ માણસે એની કસેાટી કરે તેા જ ગ્રાહ્ય થાય તેમ છે. તું કાઇ સમજી માણસને પૂછ કે જે શરીરમાંથી આખા વખત નવ અથવા ખાર દ્વારે મિલન પદાર્થ નીકળતાં હાય તેને તેઓ કદી પવિત્ર ’ ગણી શકશે? ’
C
અમને લાગે છે કે આ તારા નવા વિચાર ભૂલભરેલા છે, માહજન્ય છે અને તને સાવનાર છે. જે શહેરની ગટરમાં કચરા ચાલ્યા કરતા હોય અને જેમાં નવા કચરા પડ્યા કરતા હાય તેને પવિત્ર કહેવા જેવી તારી આ વિચિત્રતા છે. કફ્, મળ, મૂત્રના ભંડારરૂપ આ શરીરમાંથી એક પણ સારી ચીજ નીકળતી નથી. તેવા શરીરને તું પવિત્ર કહે તેા પછી તારા એ નૂતન વિચારને વિવેકી પ્રાણી ‘ દેવાનાં પ્રિય ” ( મૂર્ખ–મૂ ) ના અભિપ્રાય તરીકે લેખે છે, માટે તારા જે વિચાર જણાવ તે સમજી વિચારીને જણાવ. આવા ખાટા બુટ્ટા ઊઠાવીને તારી કિંમત કરાવ નહિ.
>
૬. વળી તું વિચારીશ તા જણાશે કે તુ ભેાજન કરવા ૧ ત્યાં એ દ્વાર જુદા જુદા હેાય છે તેથી કરીને ગણેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org