________________
શ્રી શાંત-સુધારસ
તેા ફુલાઈ જશે, મેળાવડામાં જશે તે આગળ ખુરશી મળતાં એ માટે થઇ જશે, પેાતાની તદ્ન નાનકડી દુનિયામાં એ કેંદ્ર થવા પ્રયત્ન કરશે, એનેા દંભ પાર વગરને હશે, એની આત્મવચના અને ખાટા ધી મનાવશે, એને લેભ એને અનેક પાપમાર્ગોમાં ફેંકી દેશે, એને ક્રોધ એને રાતેપીળેા અનાવશે, એની મમતા એને માલેક બનાવશે, અને ભય એને રાંક-આયલે મનાવશે, એની ઇર્ષા અને પર-ઉત્કર્ષ જોતાં ઉદ્વિગ્ન મનાવશે, એની વિષયવાંચ્છા એને ધૂળમાં રગદેશળશે, એના શાક એને મેાટી પાક મૂકાવશે અને આવી રીતે અનેક અંતર વિકારા એને પરભાવમાં રમણ કરાવશે.
w
ત્યારે આ સર્વ ન થાય એવી સ્થિતિ કયાં ? આવા મનાવિકારાના અને આવી દાડાદોડીનેા હમેશને માટે છેડા કેમ આવે ? કયારે આવે ? એને માટે અને કાઇ વાર વિચાર થાય છે, પણ પાછા એ રખડપટ્ટીમાં પડી જાય છે અને અગાઉની જેવી દોડાદોડી શરૂ કરી દે છે.
>
ત્યારે સ્થાયી સુખ મળે તે! તે ઇચ્છવાજોગ છે અને પ્રાસબ્ય તરીકે તેને માલૂમ તે કાઇ કાઇ વાર પડે છે. એને માટે એણે ખરા ‘સુખ ’ને આળખવું ઘટે અને તે માટે એણે ‘સુખ ” કયું કહેવાય એ એળખવું જ રહ્યું. જ્યાંસુધી ખરા સુખને એ ન એળખે ત્યાંસુધી એની માની લીધેલા સુખ પાછળ દોડાદોડી તેા કાયમ જ રહેવાની. ત્યારે જો ખરૂ ‘સુખ’ મળી આવે અને તે શેાધવાના માર્ગ મળે તેા પછી આ સર્વ ગુંચવણના અંત આવી જાય. એ સુખ સાચું સુખ હાવું જોઇએ, એ નિરંતર રહે તેવુ' હાવુ જોઈએ અને એ સુખની પાછળ કાઈ પણ પ્રકારનું દુ:ખ ડાકીઆ કરતું હાવું ન જોઇએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org