________________
અન્યત્વ•ભાવના.
૯
દુનિયાદારીમાં કહેવાય છે કે ‘ જર જમીન ને જોરૂ, એ કજીયાના છોરૂ ' કયેા એટલે સંતાપ અને એ જર ( લક્ષ્મી ), એ જમીન ( ખેતર, ઘરબાર ) અને એ જોરૂ એટલે સ્ત્રી અને સ` કુટુંબ એ સર્વ પર છે, તારાથી અવર છે અને મહાસંતાપ કરાવનાર છે અને પ્રેમના પ્રતિધ્વનિ કરનાર નથી એ તું સમજી લેજે,
આ બન્ને Àાકના વ્યવહારૂ દાખલાએ ખાસ વિચારણીય છે અને પરભાવને ખરાખર સમજાવે તેવા અને તને ખાસ લાગુ પડનારા છે.
૭. તેટલા માટે ર્ડા સર્વ વાતને ટૂંકામાં કહી દે છે કે ભાઈ! અત્યારે ઉભા કરેલા સચાગાને તું તજી દે, તે અગાઉ જોયુ છે કે સંજોગરૂપ મૂળથી જ આ પ્રાણીએ દુ:ખની પરંપરા પ્રાપ્ત કરી છે. જે સબધાની ખાતર તુસ હારી બેસે છે અને જેની ખાતર તુ તારા પેાતાને વિચાર પણ કરતા નથી એ સર્વ સચાગાને તજી દે. એ સમધા પર છે, પરની સાથેના છે અને વળી તેને વિયેાગ નિશ્ચિત છે, જે વસ્તુ સાથેને વિયેાગ જરૂર થવાના હોય તેની ખાતર પડી મરવુ ઘટે નહિ, શેાલે નહિ, વાસ્તવિક ગણાય નહિ. સંથારાપારસમાં કહ્યું છે કે સંગોળમૂળ સીવેળ, પત્તા દુઃલપરા / તદ્દા સંગોસંબંધ, સત્વ તિવિદેન જેસિÄિ એની આગળની એ ગાથા આપણે એકત્વભાવનામાં વિચારી હતી. ( જુએ પૃ. ૨૫૭ ) • આ પ્રાણીએ સયેાગને કારણે અનેક દુ:ખની પર ંપરા પ્રાપ્ત કરી છે. તેટલા માટે સર્વ સચાગ–સંબંધને મન-વચન-કાયાથી વાસિરાવુ છું–તેની સાથેને સંબંધ અત્ર પૂરા કરૂં છું.' આ ખ઼રી આંતર-આત્મદશા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org