________________
અન્યત્વભાવના.
૨૬૯
૬ ૪. ચેતનજી ! આ સસારમાં મહાદુ:ખ ઉપજાવે તેવી કઈ પીડાઓ–વિટ અનાએ તે સહન નથી કરી ? તુ તિર્યંચ ગતિમાં અને નારકીની ગતિમાં ગયા. ત્યારે તે માર ખાધાં છે, તુ છેદાયા છે, તું ભેદાયા છે અને તે પણ ( એક વાર નહિ પણ ) વારવાર. એ સર્વ પારકી વસ્તુઓના જ દુર્વિલાસ છે. એ સર્વ ભૂલી જઇને પાછા તે જ પરવસ્તુઓ ઉપર આસક્તિ રાખે છે અને તે જ કર્યા કરે છે! અહાહા! મૂર્ખ ! (આવી મૂર્ખાઈ કરતાં) તને કેાઈ જાતની શરમ પણ નથી આવતી ?
૩ ૫. જ્ઞાન-દર્શન—ચારિત્રના ત્રિરગી ચિન્તુવાળી ચેતના વગરની સર્વ વસ્તુઓ પર છે—પારકી છેઅન્ય છે, એમ મનમાં નિરધાર કરીને પેાતાના હિતની પ્રાપ્તિ માટે પ્રયાસ કર.
Jain Education International
~*~
For Private & Personal Use Only
www.jainelibrary.org