________________
એકત્વભાવગ્ના.
૨પ૭ ચેતનનીતારી પિતાની–પ્રત્યેક આત્માની એકતા તેટલા માટે વિચાર અને વિચારીને તેને જીરવવા પ્રયત્ન કર. તેના છાંટા મળે તે વધારે મેળવે અને તે રસમાં તરબોળ થઈ જઈ આ સત્ય વિચારણાને વ્યવહારૂ રીતે સફળ કર.
એવી રીતે એકત્વ ભાવની વિચારણું શ્રીમદ્વિનયવિનયજી ઉપાધ્યાયે પ્રખર શબ્દોમાં ગાઈ. સંથારાપરિસીમાં દરરોજ રાત્રે સૂતાં પહેલાં આપણે વિચારીએ છીએ કે –
एकोऽहं नत्थि मे कोइ, नाहमन्नस्स कस्स इ।। एवं अदीणमनसो, अप्पाणमणुसासइ ।
અને एगो मे सासओ अप्पा, नाणदंसणसंजुओ। લેરા ને વાદા માવા, સર્વે સંબોઢવા છે વિગેરે
એને અક્ષરાર્થ કરીએ તે “હું એકલું છું. મારું કોઈ નથી. હું કોઈ બીજાને નથી. આવી રીતે દીનતા રહિત મનવાળ થઈને આત્માને અનુશાસન કરે. (પછી વિચારે કે–) મારે આત્મા એક છે, શાશ્વત છે, જ્ઞાન-દર્શનથી સંયુક્ત છે, બાકીના સર્વ બાહ્યા ભાવે છે અને તે સંગથી ઊભા થયેલા છે.”
પછી એ વિચારે કે–“સંગમાં જેનું મૂળ શેકી શકાય છે એવી અનેક દુઓની હારની હારે આ પ્રાણીએ પ્રાપ્ત કરી છે, તેથી એ સર્વ સંયેગને સિરાવી દઉં છું– તેને સર્વથા પરિહાર કરૂં છું.”
આ દરરોજ વિચારવાની વાત છે, રાત્રે સૂતી વખત ચિંતવવાને અભેદ્ય ઉત્કટ શાંત–વાહિતાનો અમૃત રસ છે. એમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org