________________
૨૪૨
શ્રી.શાંતસુધારીન્ક્સ
સર્વ કાઢી દૂર મૂક્યા છે, માત્ર એક સૈાભાગ્યસૂચક કંકણુ જ દરેકે રાખ્યું છે તેથી અવાજ થતા નથી. ’
"
નમિરાજા– અહા ! ત્યારે અનેકના જ અવાજ છે, એકમાં જ ખરી શાંતિ છે. મારો માથા ઉપરથી અત્યારે માટા ખાજો ઉતરતા જણાય છે તે એક કંકણને જ આભારી છે. ત્યારે મજા તા ખરી ‘એક’માં જ છે. વધારે થાય ત્યાં તા ખડખડાટ જણાય છે ત્યારે આ એકમાં તે આનંદ છે.
આમ ખેલતાં ખેલતાં એને એકતાનું ભાન થયું. થતાંની સાથે એ ઉભા થયા. પેાતે એકલા છે, એકલેા આવ્યા છે અને એકલેા જવાના છે. જે ખડખડાટમાં પોતે પડ્યો છે તે અનેકને લઈને જ છે.
આ વિચારમાં અનેા દાહ ચાલ્યા ગયા. એ વિચારની અંદર ઉતરી ગયેા. સમજ્યા તેવા જ રાજેશ્રી ઊઠ્યા અને ઊઠીને મુનિપણું ધારણ કરી એકતાને અનુભવ કરવા લાગ્યા. રાજ્ય છેાડવુ, વેલવા છેાડયા, અલકારા છેાડ્યા, સ્ત્રીઓ છેડી અને સર્વ છોડી એકતામાં લીન થઇ તે પરમાનંદ સંપદાને પામ્યા. એ પ્રત્યેકબુદ્ધ થયા અને રાજર્ષિ કહેવાયા. અનિત્ય ભાવનામાં કરક ડુનું શાન્ત આવ્યું હતું તેવા આ બીજા પ્રત્યેકબુદ્ધ થયા. વિચારકની આ દશા હૈાય. એ રાજ્ય ભાગવે, પાંચશે સ્ત્રીઓ સાથે વિલાસ કરે; પણ સાચી વાત સમજે એટલે ચાલી નીકળે. પછી જ્ઞાની જેમ ખેળભરેલુ શરીર હાય તે પણ શું ? અને ચિલાતીપુત્રની પેઠે હાથમાં મનુષ્યના માથાની ખાપરી હાય તેાયે શું? એ તો તજવી ત્યારે એક એક સ્થુ તજવી ? શાલિભદ્રને ધન્નો કહે કે “ ચાલ ! આમ વાત કર્યે કાંઇ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org