________________
૨૪૦
સમતા વિષ્ણુ જે અનુસરે, પ્રાણી પુણ્યના કામ; છાર ઉપર તે લીપણ', ઝાંખર ચિત્રામ.
શ્રી શાંતસુધારન્સ
ધન ધન તે દિન મારા.
વગર–ભૂમિકાની ખાવાં વળગેલ ચિત્રામણુ કર
જમીન કચરાવાળી હાય તેને સાફ કર્યા શુદ્ધિ કર્યા વગર ગાર કરવામાં આવે અથવા કાબરચીતરી ભીંતને સાફ કર્યા વગર તે પર વામાં આવે તે તે સર્વ નકામું થાય છે તેમ સમતા વગર કરેલ સર્વ કરણી કે વિચારણા નિરર્થક થાય છે. મનની શાંતિ, વાતાવરણમાં શાંતિ, અંતરની વિશુદ્ધિ એ એકત્વભાવનાની વિચારણાને અંગે ખાસ જરૂરી છે.
એવી રીતે સમતાપૂર્વક એકત્વ ભાવના ભાવ એટલે તને પરમાનદ પદની સંપત્તિ જરૂર મળશે. તું થાડા વખતની સંપત્તિના કેડ હવે છેડી દે અને આ પરમાનદ પદના આનંદને મેળવ. એ તે ઉત્કૃષ્ટ માનદ છે, નિધિ આનંદ છે, અનિ વોચ્ચ આનંદ છે, અક્ષય આનંદ છે, અમિશ્ર આનંદ છે. નીચેની વાર્તા વિચાર.
અઢળક લક્ષ્મીને સ્વામી, સેંકડા ગામના રાજા નામ આજે હેરાન થઈ ગયા છે. એના શરીરમાં દાહવર ઉપડ્યો છે. આખા શરીરમાંથી અંગારા ઊઠે છે. જાણે મહાભયંકર અગ્નિની વચ્ચે બેઠા હાય તેમ આખું શરીર ખળું ખળુ થઇ રહ્યું છે. એને પથારીમાં ચેન પડતુ નથી. જમણેથી ડાબે પડખે અને ડાબેથી જમણું પડખે પછાડા મારે છે અને હાય-ખળતરા કરે છે.
Jain Education International
તે રાજાને પાંચશે સ્ત્રીએ છે. રાજાના ઉગ્ર . દાહશ્ર્વરને શાંત કરવા સર્વ તત્પર છે. સર્વ સ્રીએ સુખડના કટકાએ લઈ તેને
For Private & Personal Use Only
www.jainelibrary.org