________________
પરિચય
સસાર ભાવના—
( . ૧ ) આ સંસાર તે એક માટુ નાટક છે, એમાં પાત્રાનેા પાર નથી, એમાં અકાને પાર નથી, એમાં પ્રવેશેને પાર નથી. એમાં અભિનયે, નેપથ્ય, પડદા, સીતેરી, ગાન, સભાષણ વિગેરે સર્વ છે, પ્રચુર છે, જોતાં કે સાંભળતાં પાર ન આવે તેવ ુ મેાટુ તે નાટક છે. એમાં રાજા, રાણી, નેાકર, ચાકર, દાસ, દાસી, પુત્ર-પુત્રી વિગેરે સર્વ પ્રકારના પાત્રા છે, એમાં વિષકા છે, એમાં રાસડા-ગરમા લેવાય છે અને એમાં આનંદ વૈભવનાં દેખાવા જોવાય છે, એમાં ભયંકર યાતનાના દેખાવે પણ દેખાય છે. એમાં રાગ, રાગણી, પડદા, પાઠ આદિ આવે છે. એ નાટક ખાસ જોવા-સમજવા જેવુ છે. પ્રથમ આપણે ઉપાધ્યાયશ્રીના શબ્દો ઉપર લક્ષ રાખી તે વિચારીએ. એને લાક્ષણિક રીતે સર્વાંગ સુંદર જોઇ સાંભળી લેવુ હાય તે તે એને પૂરી ન્યાય આપનાર શ્રી સિદ્ધર્ષિના ઉપમિતિભવપ્રપંચ ગ્રંથમાં જવુ પડશે. આપણે અત્ર તેના સહજ ખ્યાલ કરી સંસારભાવનાને હૃદયમાં ઉતારીએ.
આ ગ્રંથના પ્રવેશકના પ્રથમ શ્લાકમાં આ સંસારકાનનને ચાર વિશેષણ આપ્યાં છે. તેના છેડા મળતા નથી, તેના ઉપર આશ્રવરૂપ વાદળાં ચઢેલાં જ રહે છે, એ કર્મોથી ગહન અનેલુ છે અને એમાં મેાહના કરેલા ભયંકર અધકાર છે. આવા ભયકર ભવકાનનમાં આ પ્રાણીને નિરાંતે બેસવાનું કેમ થાય ? એ કેમ થતું નથી તે પ્રથમ તપાસીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org