________________
અશર્•ણ•ભાવેની.
પરિચય
અશરણુ ભાવના
(૪ ૧.) આ પ્રાણીને કોઇના ઉપર આધાર રાખવા ઉચિત નથી, એને વસ્તુત: કોઈના આધાર છે પણ નહીં. એને આ વિશાળ ભવસમુદ્રમાં પેાતાના બળ ઉપર જ ઝૂઝવાનુ છે. આ પ્રાણી નાની--માટી ખાખતમાં પારકા સામે જુએ છે અને એમ કરતાં એને મનમાં આશા રહે છે કે કયાંકથી ટેકે મળશે. આ પારકી આશા હમેશાં નિરાશ કરનારી છે. એનુ છે તે એની સાથે જ છે-એની પાસે જ છે એ અત્ર ખતાવવાનુ છે. પારકાની માશા તદ્દન ખોટી છે, મૃગતૃષ્ણા છે, હવાના માચકા છે, એ વી રીતે છે ? તે આપણે પ્રથમ ગ્રંથકર્તાની સાથે જોઇએ.
૧૧૫
આ દુનિયામાં અનેક પ્રકારના પ્રાણીઓ છે. કાઇ સુખી કેાઇ દુ:ખી છે, કાઇ સારા સચેાગમાં વધતા જ જાય છે, રાઇ ગમે તેવા કુશળ હાય પણ સંચાગને તાબે થઇ દરેક નામતમાં પાછા પડે છે. આવાં અનેક દ્રઢો ગણી શકાય. એ
ને એક દિવસ મરવું તેા જરૂર છે. બીજી સર્વ વાતે પંચાક્કસ છે. ધન મળે ચા ન મળે, છોકરા થાય કે ન પણ થાય, શિત્તેદ વાળ, ખાલ, મવાળા. ઉત્ત સફેત. પહિત પળિયાવાળુ. મૂન શરીર. અä રસકસ-પુષ્ટિ વગરનું.
ઉદ્યત વધતા જતાં. વ્યાપતાં. પ્રચણ્ડા ભયંકર વ્યાધિવાળી. વિધુઃ ચંદ્ર. ૩૧ પીડા ( ગ્રેસનની ).
ચતુરાં ચાર અંગવાળું. ચાર પ્રકારનું. એ ચાર અંગે પર વિવેચન પરિચયમાં થશે તે જોવું. સૌનિધાનં સુખને ભંડાર. સુખની ખાણ. વય બનાવ. કર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org