________________
અનિત્યભાવના.
૧૦૭ ઉ. સકળચંદજીકૃત અનિત્ય ભાવના
(રાગ રામગ્રી) મુંઝ મા મુંઝ મા મેહમાં મુંઝ મા, શબ્દ વર રૂપ રસ ગંધ દેખી; અથિર તે અથિર તું અથિર તનુ જીવિત, સમજ મન ગગન હરિચાપ પેખી.
મુંઝ મા. ૧ લછી સરિયગતિપરે એક ઘર નહિ રહે, દેખતાં જાય પ્રભુ જીવ લેતી; અથિર સવિ વસ્તુને કાજ મૂઢ કરે, જીવડે પાપની કેડી કેતી.
મુંઝ મા. ૨ ઉપની વસ્તુ સવિ કારિમી નવિ રહે, જ્ઞાનશું ધ્યાનમાં જે વિચારી; ભાવ ઉત્તમ રહ્યા અધમ સબ ઉદ્ધર્યા, સંહરે કાળ દિન રાતિ ચારી.
મુંઝ મા. ૩ દેખ કલિ કૂતરે સર્વ જગને ભખે, સંહરી ભૂપ નર કટિ કોટિ; અચિર સંસારને શિરપણે જે ગણે, જાણ તસ મૂઢની બુદ્ધિ ખોટી.
મુંઝ મા૦ ૪ રાચ મમ રાજની ઋદ્ધિશું પરિવર્યો, અંતે સબ ઋદ્ધિ વિસરાળ હશે; ઋદ્ધિ સાથે સવિ વસ્તુ મૂકી જત, દિવસ દો તીન પરિવાર રેશે.
મુંઝ મા. ૫ કુસુમપરે યૌવને જળબિંદુજીવિત, ચંચલ નરસુખ દેવભોગે; અવધિ મન કેવલી સુકવિ વિદ્યાધરા, કલિયુગે તેહને પણ વિયોગે.
મુંઝ મા ૬ ધન્ય અનિકાસુતો ભાવના ભાવતો, કેવળ સુરનદીમાંહીર લીધે; , ભાવના સુરલતા જેણે મન રોપવી, તેણે શિવનારી પરિવાર રૂખ્યો.
મુંઝ માત્ર ૭ ૧ આકાશમાં રહેલ ઈંદ્રધનુષ્ય. ૨ સરિતા–નદીની ગતિની જેમ. ૩ ગંગા નદી ઉતરતાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org