SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથાર્થ - શુભભાવથી ભોજન પત્ર પુષ્યફળ પૂજા - સત્કાર કરવા પૂર્વક વ્યસન વિનાના શિલ્પી (સોમપુરા)ને પોતાના વૈભવ પ્રમાણે ધન આપી શુભ મુહૂર્ત જિનબિમ્બ ભરાવવું / ૨ // अनघस्येति विशेषणव्यवच्छेद्यं साक्षादाह । नार्पणमितरस्य तथा युक्त्या वक्तव्यमेव मूल्यमिति । काले च दानमुचितं शुभभावेनैव विधिपूर्वम् ॥ ३ ॥ इतरस्य स्त्रीमद्यधूतादिव्यसनवतोऽर्पणं तथा न कर्त्तव्यं यथाऽनघस्यानधिकारिणि तदर्पणस्यान्याय्यत्वात्, युक्त्यैव लोकन्यायेनैवेत्येवं स्वरूपं यथावस्थं मूल्यं वक्तव्यं, नतु न्यूनाधिकं, काले च-प्रस्तावे च दानमुचितं मूल्यस्येति गम्यते शुभभावेनैव विधिपूर्वमविधिपरिहारेण ।। ३ ।। “અનઘસ્ય' એવા વિશેષણથી જેનો વ્યવછેદ કરવાનો છે. તેનો ગ્રંથકાર સાક્ષાતુ ગાથા દ્વારા ઉલ્લેખ કરે છે.. ગાથાર્થ - વ્યસનીને નિર્વ્યસનીની જેમ આપવું નહિં પણ પહેલાંથી લોકનીતિ પ્રમાણે દાનગી નક્કી કરી લેવી. અને અવસરે શુભભાવથી વિધિપૂર્વક મૂલ્યને ઉચિત આપવું, પણ ઓછુવતુ ન આપવું. વિશષાર્થ - સ્ત્રી મદિરા વિ. ના વ્યસની ને તે રીતે આપતાં અન્યાય થાય છે. માટે “કાલેદાનમુચિત- ઉચિત અવસરે તેવાં શિલ્પીને મૂલ્ય દાન કરવું ઉચિત છે - પૂર્વે ઠરાવ્યું હોય કે હપ્ત હતું આટલું કામ થાય. એટલે ત્રીજા કે ચોથા ભાગનું મૂલ્ય આપશું. અથવા કામ સંપૂર્ણ થયા પછી મૂલ્ય ચૂકવવું. અથવા અમુક અમારું મોટુ પર્વ આવે છે, તે દિવસે સંઘ કે સભા સમક્ષ હાર - તોરા કરીને મૂલ્ય પ્રદાન કરશું, વગેરે જે રીતે ઠરાવ્યું હોય તે રીતે તે કાળે તે મૂલ્ય ચૂકવવું ઉચિત છે. / ૩ किमित्येवं सव्यसनस्यार्पणं निषिध्यत इत्यत्र हेतुमाह ।। चित्तविनाशो नैवं प्रायः सआयते द्वयोरपि हि । __ अस्मिन् व्यतिकर एष प्रतिषिद्धो धर्मतत्त्वज्ञैः ॥ ४ ॥ एवमुक्तनीत्या चित्तविनाशश्चित्तकालुष्यं द्वयोरपि हि कारयितृवैज्ञानिकयोरनुशयोपालम्भाभ्यां' न सञ्जायते प्रायो-बाहुल्येन, अस्मिन् व्यतिकरे9. વારથિતુ: પશ્ચાત્તાપુ: વૈજ્ઞાનિસ્ય પાછળ ! શ્રી ષોડશકપ્રકરણમુ-૭ 89 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy