SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ જિનાલયવિષયનું ધ્યાન શ્રાવકને શુભ પરિણામની વૃદ્ધિ માટે થાય છે. (૩) “હું પ્રભુની પહેલી પૂજા કરું” પ્રભુની આરતી કરું” આવા ઉત્સાહપૂર્વક પ્રભુના ચરણે પડતા. નાચ ગાન કરતાં યાત્રિકોના ટોળા આવી રીતે પ્રભુની ભક્તિ કરે છે. તેઓ પણ જિનાલય બંધાવનાર શ્રદ્ધાળુજનોના ભાવમાં વધારો કરે છે. (૪) આ પ્રમાણે ઉપરોક્ત રીતથી બંધાવાતું જિનાલય જૈનશાસનમાં પ્રશંસાપાત્ર દર્શાવેલ છે. / ૧૩ // किमिति शस्तं निदर्शितमित्याह । एतदिह भावयज्ञः सद्गृहिणो जन्मफलमिदं परमं । યુવાવ્યુંચ્છિત્યા નિયમાવવીગતિ છે ૧૪ છે. एतजिनभवनविधानमिह लोके भावयज्ञो - यजेर्देवपूजार्थत्वाद्भावपूजा द्रव्यस्तवस्याप्यस्योक्तविधिशुद्धिद्वाराज्ञाराधनलक्षण भावपूजागर्भितत्वात् सद्गृहिणः-सद्गृहस्थस्य जन्मनः फलमिदं परम-प्रधानमाजन्मार्जित- धनस्यैतावन्मात्रसारत्वात्, अभ्युदयस्य-स्वगदिरव्यवच्छेदेन - सन्तत्या नियमान्निश्चयेनापवर्गतरो र्मोक्षवृक्षस्य बीजमेतत् ।। १४ ।। નિર્માણ પામતા આવા જિનાલયને શુભ તરીકે શા માટે વખાણ્યું તે ગ્રંથકાર દર્શાવે છે. ગાથાર્થ - જિનાલયનું નિર્માણ આલોકમાં ભાવયજ્ઞ છે. સદ્ગહસ્થના જન્મનું આ શ્રેષ્ઠ ફળ છે. કારણકે તે કલ્યાણની અવિચ્છિન્ન પરંપરા દ્વારા નિશ્ચયથી મોક્ષ વૃક્ષનું બીજ છે... (બને) વિશેષાર્થ :- જિનાલયનું નિમણિ કરવું તે આલોકમાં ભાવયજ્ઞ ભાવપૂજા છે, (યજૂ ધાતુ દેવપૂજા અર્થમાં હોવાથી) ભાવપૂજા અર્થ થાય છે. આ દ્રવ્યસ્તવ પણ ઉપરોક્ત વિધિ દ્વારા આજ્ઞાની આરાધના રૂપ ભાવપૂજામય હોવાથી ભાવપૂજા કહેવાય છે. જન્મથી માંડી ઉપાર્જન કરેલ ધનનો આ જિનાલય નિર્માણ કરવું એટલો માત્ર જ સાર છે. માટે સદ્ગુહસ્થના જન્મનું આ શ્રેષ્ઠ ફળ છે. અને અભ્યદયસ્ય - સ્વર્ગ વિ. ની અવિચ્છિન્ન પરંપરાથી નિશ્ચયથી મોક્ષ રૂપ વૃક્ષનું આ બીજ છે. (બને) | ૧૪ || spossw www શ્રી ષોડશકપ્રકરણમદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy