SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથાર્થ-વિશેષાર્થ :- ગૃહસ્થ જિનભક્તિના ઉદ્દેશ્યથી જિનભવન કરાવવું જોઈએ. પણ આલોક સંબંધી કે પરલોક સંબંધી ફળની લાલસાથી નહિ; આવો એકદમ શુદ્ધ નિદાનવગરનો ભાવ જ સ્વાશય શુભાશય છે. એમ તેના જ્ઞાતા-મહર્ષિઓ કહે છે. || ૧૨ || एतद्वृद्धिमाह । प्रतिदिवसमस्यवृद्धिःकृताकृतप्रत्युपेक्षणविधानात् । एवमिदं क्रियमाणं शस्तमिह निदर्शितं समये ॥ १३ ॥ प्रतिदिवसमस्य कुशलाशयस्य वृद्धिः कार्या; कृताकृतयोरेतत्प्रतिबन्धेन निष्पन्ननिष्पाद्ययोः कार्ययोः प्रत्युपेक्षणस्यावलोकनस्य विधानात्तथाहि "एत दृष्ट्वार्हतं चैत्यमनेके सुगतिं गताः । यास्यन्ति बहवश्चान्ये ध्याननिधूतकल्मषाः ।।१।। यात्रास्नात्रादिकर्मेह भूतमन्यच्च भावि यत् । तत्सर्वं श्रेयसां बीजं ममार्हच्चैत्यनिर्मितौ ।।२।। साधु जातो विधिरयं कार्योऽतः परमेष मे । अर्हच्चैत्येष्विति ध्यानं श्राद्धस्य शुभवृद्धये ।। ३ ।। अहंपूर्विकया भक्ति ये च कुर्वन्ति यात्रिकाः । तेऽपि प्रवर्द्धयन्त्येव भावं श्रद्धानशालिनाम् ।। ४ ।। एवमुक्तद्वारशुद्ध्या क्रियमाणं जिनभवनं प्रशस्तमिह समये जैनसिद्धान्ते પ્રતમ્ | 93 / આની શુદ્ધિ કેવી રીતે થાય તે જણાવે છે. ગાથાર્થ :- દરરોજ થઈ ગયેલા અને શેષ રહેલા કાર્યને જોવાથી કુશલાશયની વૃદ્ધિ થાય છે. એ પ્રમાણે નિર્માણ કરાતું જિનાલય જેનસિદ્ધાંતમાં પ્રશસ્ત કહ્યું છે. વિશેષાર્થ - પ્રતિ દિવસઅસ્ય' એટલે જિનભવન સંબંધી તૈયાર થયેલ અને તૈયાર થતા કાર્યોનું અવલોકન કરવાથી કુશલાશયની વૃદ્ધિ કરવી જોઈએ. તે આ પ્રમાણે અરિહંત પ્રભુનું જિનાલય દેખીને ઘણાં લોકો સુગતિને પામ્યા. અને પાપને ધ્યાનથી ભસ્મસાત્ કરનારા બીજા ઘણાં જીવાત્માઓ સુગતિને પામશે (૧) યાત્રા સ્નાત્ર વિ. કમ અહિં થયા તેમજ ભવિષ્યમાં જે થશે તે સર્વ કલ્યાણનું મુખ્યબીજ મારું બનાવેલું જિનાલય છે. (૨) આહાહા ! મારા હાથે આ સુંદર કામ થયું. આ પ્રકારનું 15: ITI શ્રીષોડશકપ્રકરણ-૬ SINESS SS , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy