________________
शुद्धं
दलं- जिनभवनोपादानमिष्टकादि, आदिना पाषाणादि, तदपि शुद्धं कीदृक् यत्तत्कारिणां यत्तत्कारिणां स्वप्रयोजनसिद्ध्यर्थमेवेष्टकादिकरणशीलानां पुरुषाणां वर्गतः - समूहादुचितक्रयेणोचितमूल्येन क्रीतं स्वीकृतं तु पुनः विधिना लोकशास्त्रदृष्टेन भारवाहकापरिपीडनादिलक्षणेनानीतं चैव ॥ ७ ॥
ગાથાર્થ :- દળ = જેમાંથી જિનાલયે બને તેવા ઉપાદન કારણભૂત ઈંટ વિ, તેને બનાવનારા પાસેથી ઉચિત મૂલ્ય આપીને ખરીદેલ હોય અને વિધિપૂર્વક લાવેલ હોય તે શુદ્ધ કહેવાય છે.
વિશેષાર્થ :- જેમાંથી જિનાલય બને તે ઉપાદાન કારણ કહેવાય એટલે ઈંટ પત્થર વિ. દળ થયા, તે ઈંટ વિ. ને જે પુરુષો પોતાની આજીવીકારૂપ પ્રયોજનની સિદ્ધિ માટે બનાવતા હોય તેમની પાસેથી યોગ્ય મોલ આપીને ખરીદવા. અને વિધિના - લોકશાસ્ત્રમાં જણાવેલ ભારવાહકોને તકલીફ ન પડે તે રીતે ઈંટ પત્થર વિ. આણે આવા પત્થર વિ. રૂપ દલ શુદ્ધ $3914. 11 911
दलविशेषमाह ।
दावपि च शुद्धमिह यत्नानीतं देवताद्युपवनादेः । प्रगुणं सारवदभिनवमुच्चैर्ग्रन्थ्यादिरहितं च ॥ ८ ॥
दार्वापि चेह जिनभवनविधाने शुद्धं तद् ज्ञेयमितिगम्यम् । यत्नानीतं देवतादीनां देव्यादीनामुपवनं समीपवर्ति वनं तदादेः, प्रथमादिपदात्पुंदेवग्रहः द्वितीयादिपदात्तिर्यङ्मनुष्यसम्बन्धिकाननग्रहः; तथा प्रगुणमवक्रं प्रगुणमवक्रं सारवत्स्थिरं खदिरसारवत्, अभिनवं प्रत्यग्रं न जीर्ण, उच्चैरतिशयेन ग्रन्ध्यादिभिर्दोषै रहितम् ॥ ८ ॥
हणविशेषने उहे छे...
ગાથાર્થ ઃ- અને લાકડું પણ જે દેવતા વિ. ના ઉપવનમાંથી યત્નપૂર્વક લાવેલ હોય, તેમજ તે સીધુ સારવાળું નવું ગાંઠ વિ. દોષ વગરનું હોય તે અહિં જિનાલય બનાવવામાં શુદ્ધ કહેવાય છે. | ૮ |
શ્રીષોડશકપ્રકરણમ્-૬
Jain Education International
For Private & Personal Use Only
79
www.jainelibrary.org