SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ વિરોધિભાવ- અસત્પ્રવૃત્તિ પાપનું કારણ છે. માટે સત્પ્રવૃત્તિ ધર્મનો હેતુ जने छे॥ ५ ॥ अन्यदपि तदा धर्मसिद्ध्यङ्गमाह । तत्रासन्नोऽपि जनोऽसम्बन्ध्यपि दानमानसत्कारैः । कुशलाशयवान् कार्यो नियमाद्बोध्यङ्गमयमस्य ॥ ६ ॥ तत्र जिनभवनारम्भे आसन्नोऽपि यस्तद्देशवर्ती जनोऽसम्बन्ध्यपि स्वजनादिसम्बन्धरहितोऽपि, सोऽपि दानमन्नपानवस्त्रादिवितरणं, दानमन्नपानवस्त्रादिवितरणं, मानोऽभ्युत्थानादिक्रिया, सत्कार आसनप्रदानादिव्यापारस्तैः कृत्वा कुशलाशयवान् “धन्योऽयं जैनो धर्मो यत्रैता' दृशमौचित्यमिति” प्रशंसाभिव्यङ्ग्य- शुभपरिणामयुक्तः कार्यः, नियमान्निश्चयेनायं कुशलाशयोऽस्य जनस्य बोध्यङ्गं बोधिहेतुरतश्च परोपकारगुणात्कारयितुर्महाल्लाभः ।। ६ ।। બીજા પણ ધર્મસિદ્ધિના કારણ છે તેને ગ્રંથકાર દર્શાવે છે.... ગાથાર્થ:- જિનભવનની નજીક રહેલા અસંબંધિ માણસને પણ દાનમાન-સત્કાર વડે કુશલાશયવાળો કરવો જોઈએ. નિયમથી આ કુશલાશય એના બોધિનું કારણ બને છે. અન્નપાન વિશેષાર્થ :- તત્ર :- જિનાલય જ્યાં બની રહ્યું હોય તેની આજુબાજુમાં રહેલા આપણા સંબંધીલોકો ન હોય તો પણ તેઓને દાન વસ્ત્ર વિ. આપવા, માન - ઉભા થવું વિ. કરવું સત્કાર આસન આપવું વિ. આ બધાના કારણે તે માણસોના મનમાં એવા શુભ આશય જાગે છે टु, “सा हैन धर्मने धन्यवाह छे, भ्यां खावुं सौयित्य छे." खावी પ્રશંસાથી વ્યક્ત થતા શુભપરિણામવાળા બનાવવા. નિશ્ચયથી આ કુશલાશય માણસોને બોધીનું કારણ બને છે. એમ પરોપકારગુણથી જિનભવન કરનારાઓને મહાન લાભ થાય છે. II ૬ दलं च दार्वादीत्युक्तं तत्राह । १. यत्रेदृश 78 दलमिष्टकादि तदपि च शुद्धं तत्कारिवर्गतः क्रीतम् । उचितक्रयेण यत्स्यादानीतं चैव विधिना तु ॥ ७ ॥ Jain Education International - For Private & Personal Use Only - શ્રીષોડશકપ્રકરણમ્-૬ www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy