SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ गतंयुक्तमुत्तमं प्रधानं, विधिना शास्त्रोपदेशेन यदादरादिना युक्तं स्यादादिना करणप्रीत्यविघ्नंसम्पदागमादिसङ्ग्रहः । तद्देवार्चनं चेष्टं अन्यत्तु देवाઈનમાત્રમ્ || ૧૪ || દેવપૂજા વિષે પણ આ અતિદેશને કહે છે... ગાથાર્થ :- ગુણોના યથાર્થ બોધથી તે ગુણોને વિષે બહુમાન પૂર્વક આદર વિ. થી યુક્ત શાસ્ત્રોક્ત વિધિથી જે દેવની પૂજા કરીએ તે જ ઉત્તમ અને ઈષ્ટ પૂજા છે. વિશેષાર્થ:- દેવના ગુણો વીતરાગત્વ, મોક્ષ માર્ગ નેતૃત્વ, તેનું યથાર્થ શાન થવાથી જ તે ગુણોમાં બહુમાન સંભવે છે. અને બહુમાન જાગવાથી તે વ્યક્તિ ઉ૫૨ આદર ભાવ ઉભો થાય તેના કારણે વિધિપૂર્વક ઉત્તમ પ્રકારની પૂજા કરવાનું મન થાય છે. આવી પૂજા જ ઈષ્ટ છે. અને શેષ પૂજા તો નામ માત્રની છે. એટલે નામ માત્રથી બહારથી પૂજારૂપે દેખાય છે. પણ તે ફળ સાધક બનતી નથી. આદરાદિ - આદર એટલે વ્રતનું ગ્રહણ તપસ્યા અને વૈયાવૃત્યાદિકનો સ્વીકાર, તથા ક૨વામાં પ્રીતિ એટલે વિહાર, આવશ્યક વિગેરે ક્રિયા કરવામાં પ્રીતિ, તથા અવિઘ્ન એટલે ધર્મને વિષે વ્યાઘાતનો અભાવ તથા જ્ઞાનાદિક લક્ષ્મીની પ્રાપ્તિ / કાર્યને યોગ્ય / ઉપયોગી સામગ્રીની પ્રાપ્તિ આદિ પદથી આ સર્વનું ગ્રહણ થાય છે. ।। ૧૪ ।। अन्यत्राप्येनमतिदेशमाह । एवं गुरुसेवादि च काले सद्योगविघ्नवर्जनया । इत्यादिकृत्यकरणं लोकोत्तरतत्त्वसम्प्राप्तिः ॥ १५ ॥ एवं विधिनैव गुरूणां धर्म्माचार्यादीनां सेवा तदादि, आदिना पूजानादिग्रहः । कालेऽवसरे सद्योगानां शोभनधर्मव्यापाराणां स्वाध्यायध्यानादीनां विघ्नवर्जनया-विघातत्यागेन, विधेयमिति वाक्यशेषः । इत्यादीनामेवम्पादीनां कृत्यानामागमोक्तानां करणं-विधिना सम्पादनं लोकोत्तरतत्त्वसम्प्राप्तिरुच्यते । विधियुक्तं हि दानादि यन्महत्पदेष्टपदसत्पदादिभिर्विशेष्यते तदेव लोकोत्तरपदाभिधेयमिति भावः ।। १५ ।। બીજા ઠેકાણે પણ આ અતિદેશ (અન્યત્ર લાગુ થનારી પ્રક્રિયા)ને દર્શાવે છે... શ્રીષોડશકપ્રકરણમ્-પ 72 Jain Education International · For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy