SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ आदौ भवमाद्यं भावरूपमारोग्यमेषा सम्यक्त्वस्पर्शाद्बीजं च परस्य प्रधानस्यतस्यैव भावारोग्यस्य मोक्षरूपस्य तस्य रागादिभावरोगाभावतः । पापाप्रसिद्धेः इयमधिकारिणः क्षीणप्रायसंसारस्य नियोगान्नियमाच्चरमे पुद्गलपरावर्ते औदारिकवैक्रियतैजसकार्मणप्राणापानभाषामनोभिरेतत्परिणामपरिणतसर्वपुद्गलग्रहणरूपे भवति; अभ्युच्चयपक्षोऽयं यावता सार्वतन्त्रिक्यप्यपुनर्बन्धक- क्रियाऽन्यपुद्गलपरावर्ते न भवति मोक्खासओ वि न' तच्छ हो” इत्यादिना मोक्षाशयस्यापि तत्र प्रतिषेधादित्यन्यत्र विस्तरो द्रष्टव्यः ॥ २ ॥ આ લોકોત્તરતત્ત્વ સંપ્રાપ્તિ જે જે સ્વરૂપવાળી હોય છે અને જે કાળે થાય છે તે દર્શાવે છે. ગાથાર્થ :- પહેલામાં પહેલી ભાવારોગ્ય - સમકિતરૂપધર્મતત્ત્વ સંપ્રાપ્તિ થાય છે અને આ પ્રધાન ભાવારોગ્ય મોક્ષનું બીજ છે. ૨૨મપુદ્ગલાવર્ષમાં ક્ષીણ પ્રાયઃ સંસારવાળાને નિશ્ચયથી આ લોકોત્તરતત્ત્વ પ્રાપ્ત થાય છે. વિશેષાર્થ :- અનાદિકાલમાં પહેલીજ વાર સમકિતની પ્રાપ્તિ થતી હોવાથી આ ભાવારોગ્ય આઘં કહ્યું છે; સમકિતનો સ્પર્શ થતો હોવાથી આ ભાવારોગ્ય કહેવાય છે. અને પ્રધાન ભાવારોગ્યનું આ બીજ છે. એટલે મોક્ષનું મૂળ કારણ છે. અહીં મોક્ષને પ્રધાન ભાવારોગ્ય રૂપે કહ્યું છે, કારણ કે તેમાં રાગાદિ ભાવ રોગનો અભાવ હોવાથી પાપનું નામ નિશાન નથી. ઔદારિકાદિ રૂપે સર્વ પુદ્ગલોને પરિણમાવવા તે પુદ્ગપરાવર્તન, તેવા છેલ્લાં પુદ્ગલપરાવર્તનમાં ક્ષીણ પ્રાયઃ સંસાવાળાને આ લોકોતરતત્ત્વની સંપ્રાપ્તિ થાય છે. છેલ્લું તે વિવિક્ષિત જીવને આશ્રયી જાણવું. તે તે જીવ જ્યારે મોક્ષ જવાનો હોય તેની અપેક્ષાએ એક પુદ્ગલપરાવર્ણકાળ બાકી હોય તે વિવક્ષિત જીવનું ચરમ પુદ્ગલપરાવર્ત્ત કહેવાય. આ સ્વીકૃત પક્ષની વાત કહી. યાવતા સર્વતંત્ર (દર્શન) સંબંધી પણ અર્જુનબંધક યોગ્ય ક્રિયા એટલે શાન્ત, દાન્ત, જીજ્ઞાસુ, મુમુક્ષુ વગેરે ભાવો પામ્યા પછી આત્મા અર્જુનબધકપણાને પામે તે ક્રિયાઓ અચરમાવર્તમાં થતી નથી. કારણકે તે કાળમાં મોક્ષ આશયનો પણ નિષેધ કરેલ 9.11 211 १. नन्नत्थ 4. 64 Jain Education International For Private & Personal Use Only શ્રીષોડશકપ્રકરણમ્-પ www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy