________________
पञ्चमं लोकोत्तर तत्त्वप्राप्ति षोडशकम्
|||||
एवं सामान्येन सलिङ्गधर्मसिद्धिमुक्त्वा ततो यत्स्यात्तदाह । एवं सिद्धे धर्मे सामान्येनेह लिङ्गसंयुक्ते ।
नियमेन भवति पुंसां लोकोत्तरतत्त्वसम्प्राप्तिः ॥ १ ॥
एवं प्रागुक्तनीत्या सामान्येन लोकलोकोत्तराप्रविभागेनेहप्रकमे लिङ्गसंयुक्ते धर्मे सिद्धे नियमेन निश्चयेन भवति । पुंसां तत्तत्तन्त्रोक्तमुमुक्षुजन-योग्याचारप्रणेतृनानावस्थापुनर्बन्धकापेक्षया शुद्धानां स्वतन्त्र व्यवहारस्थापुन र्बन्धकानां सम्यग्दृशां च सर्वेषामेव लोकोत्तरस्य लोकानवगतेति कर्त्तव्यताकस्य તત્ત્વચ-પરમાર્થસ્ય સમ્રાપ્તિ:
||
એ પ્રમાણે સામાન્યથી લિંગ સાથે ધર્મસિદ્ધિ કહીને તેના પછી શું થાય તે કહે
છે... ગાથાર્થ ઃ- એમ ઔદાર્યાદિ લિંગયુક્ત ધર્મ સામાન્યથી (લૌકિક લોકોત્તરના વિભાગ વિના) સિદ્ધ થયે છતે પુરુષોને નિશ્ચયથી લોકોત્તરતત્ત્વની પ્રાપ્તિ થાય છે. I
વિશેષાર્થ :- એ પ્રમાણે પૂર્વે કહેલ નીતિ દ્વારા સામાન્યથી લિંગ યુક્ત ધર્મ સિદ્ધ થયે છતે ચોક્કસ પુંસા-તે તે ગ્રંથમાં કહેલ મુમુક્ષુજન યોગ્ય આચાર પ્રણેતા અને વિવિધઅવસ્થાવાળા પુનર્બંધકની અપેક્ષાએ જે શુદ્ધ હોય, તેમજ પોતાના દર્શનમાં કહેલ આચારમાં આ “આ મોક્ષે જવાનો યોગ્ય માર્ગ છે, એમ સમજી તેમાં પ્રવૃત્તિ કરનારો, પણ પ્રણેતાની જેમ આ જ સાચું છે, આવી પક્કડવાળો ન હોય, એટલે યુક્તિયુક્ત વચન કોઈ પણ દર્શનના હોય તેને સ્વીકારવા તત્પર હોય એવા અપુનર્બંધક અને સમકિતી સર્વપુરુષોને લોકોત્તર - લોકો - જિન ધર્મથી બાહ્ય; લોકો સમજી ન શકે એવાં કર્તવ્યનું નિરૂપણ કરનાર લોકાત્તરતત્ત્વની પ્રાપ્તિ થાય 9.11911
इयं च यद्रूपा यस्मिंश्च काले स्यात्तदेतदभिधातुमाह ।
आद्यं भावारोग्यं बीजं चैषा परस्य तस्यैव ।
अधिकारिणो नियोगाच्चरम इयं पुद्गलावर्ते ॥ २ ॥
શ્રીષોડશકપ્રકરણમ્-૫
Jain Education International
For Private & Personal Use Only
63
www.jainelibrary.org