________________
પ્રવૃત્તિ શાંતિથી કોઈપણ જાતની અભિલાષા રાખ્યા વગર ક૨વી જોઈએ. હેતુ, સ્વરૂપ અનુબંધથી શુદ્ધ એવો પ્રવૃત્તિ રૂપ આશય જાણવો.
કારણ કે કથંચિત્ ક્રિયારૂપ હોવા છતાં કચિત્ત આ આશય રૂપ પણ છે. પ્રવૃત્તિનું લક્ષ શુદ્ધ હોવું તે હેતુશુદ્ધ વિધિ ઉચ્ચાર આદિથી જે શુદ્ધ होय ते स्व३५शुद्ध डियामां मन परोववुं ते अनुजंधशुद्ध. ॥ ८ ॥ विघ्नजयस्त्रिविधः खलु विज्ञेयो हीनमध्यमोत्कृष्टः ।
मार्ग इह कण्टकज्वरमोहजयसमः प्रवृत्तिफलः ॥ ९ ॥
विघ्नजयं लक्षयति ।
विघ्नस्य धर्मान्तरायस्य जयः खलु त्रिविधो विज्ञेयः प्रतियोगिभेदाद्धीनमध्यमाभ्यां सहित उत्कृष्टः । एको हीनो विघ्नजयोऽपरो मध्यमोऽन्यस्तूत्कृष्ट इति; त्रैविध्यमेव निदर्शनगर्भविशेषेण समर्थयति 'मार्गे प्रवृत्तस्य पुंस इह जगति ये कण्टकज्चरमोहा:- कण्टकपाद- वेधज्वरोत्पत्तिदिग्मोहोत्पादा विघ्ना अस्खलिताविह्वलनियतदिक्प्रवृत्तिप्रति- बन्धकास्तज्जयाश्च विशिष्टप्रवृत्तिहेतवस्तत्समोऽयं धर्मस्थानेपि कण्टककल्पानां शीतोष्णादीनां ज्वरकल्पनां शारीररोगाणां दिग्मोहकल्पस्य च मिथ्यात्वस्य जयः परिषहतितिक्षयारोग्यहेतुविहिताहारादिप्रवृत्ति (त्त्या) मनोविभ्रमापनायकसम्यक्त्वभावनया च जनतो यथोत्तरमधिकस्त्रिविधोऽपि समुदितः प्रवृत्तिरधिकृतधर्मस्थानविषया फलं यस्य स तथाऽल्पस्यापि विघ्नस्य सत्त्वे कार्यासिद्धेरित्यवसेयम् || ९ ||
विघ्नभ्यनी योजनाए। खाये छे...
ગાથાર્થ :- પ્રવૃત્તિરૂપ ફળવાળો માર્ગમાં કંટક, જ્વર, દિગ્મોહના જય સમાન જઘન્ય મધ્યમ એ ઉત્કૃષ્ટ એમ નિશ્ચયથી ત્રણ પ્રકારનો વિઘ્નજય भावो..
-
વિશેષાર્થ :- ધર્મમાં અંતરાય કરે તે વિઘ્ન, તેનો જય - વિઘ્નજય, જય અહિં ધ્વંસનો વાચક હોવાથી ધ્વંસના પ્રતિયોગી ભૂત જઘન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારના વિઘ્ન છે; માટે પ્રતિયોગિના ભેદથી વિઘ્નજય ત્રણ પ્રકારનો જાણવો. વિઘ્નજયના વૈવિધ્યનું દાખલા પૂર્વક
શ્રીષોડશકપ્રકરણમ્-૩
Jain Education International
For Private & Personal Use Only
43
www.jainelibrary.org