________________
तृतीयं धर्मलक्षण षोडशकम्
सद्धर्मदेशनाविधिरुक्तोऽथ धर्मस्यैव स्वलक्षणमभिधित्सुराह । अस्य स्वलक्षणमिदं धर्मस्य बुधैः सदैव विज्ञेयम् । सर्वागमपरिशुद्धं यदादिमध्यान्तकल्याणम् ॥ १ ॥
अस्य धर्मस्य लक्ष्यते तदितरव्यावृत्तं वस्त्वनेनेति लक्षणं, स्वं च तल्लक्षणं च स्वलक्षणमिदं वक्ष्यमाणं बुधैः सदैव विज्ञेयं, लक्षणस्य कदाप्यपरावृत्तेः, स्वलक्षणं कीदृशं ? सर्वैरागमैः परिशुद्धं, सामान्यतस्तस्य सार्वतन्त्रिकत्वात्, तथा यत् स्वलक्षणमादिमध्यान्तेषु कल्याणमन्तरालाप्राप्तेः सदा सुन्दरમિત્વર્થઃ || ૬ ||
સધર્મ દેશનાનો વિધિ કહ્યો. હવે ધર્મનું પોતાનું લક્ષણ કહેવાની ઈચ્છાવાળા ગ્રંથકાર કહે છે...
:
ગાથાર્થ ઃ- “સર્વ આગમો વડે પરિશુદ્ધ, = સંગત જે આદિ મધ્ય અને અંતમાં સદા કલ્યાણકારી હોય” આ ધર્મનું સ્વલક્ષણ પંડિત પુરુષોએ જાણવું | ૧ ||
વિશેષાર્થ :- જેના વડે વસ્તુ બીજાથી અલગ પડાય તે લક્ષણ કહેવાય; કહેવાતું આ સ્વલક્ષણ બુધજ બુધજનોએ સદા ધ્યાનમાં રાખવું. કારણકે લક્ષણનો ક્યારે પણ ફેરફાર થતો નથી. આ ધર્મલક્ષણ તમામ આસ્તિક દર્શનોનાં આગમોનાં ધર્મલક્ષણો સાથે સંગત છે. એટલે ‘કોઈ જીવની
હિંસા નહિ કરવી' અથવા ‘આત્મનિપ્રતિકૂલ યત્ ઈત્યાદિથી “આત્માને પ્રતિ જે પ્રતિકૂળ હોય તેવું આચરણ બીજાને પ્રતિ ન કરવું.” તે ધર્મ છે આ રીતે અન્ય આસ્તિક દર્શનોનાં ધર્મ લક્ષણો છે; તેની સાથે ભાવતઃ (સામાન્યતઃ) ઐક્યતા જળવાઈ રહે છે. । સદૈવ - વચ્ચે ક્યાંય તકલીફ ઉપજાવનાર નથી પણ સદા કલ્યાણકારી છે. ।। ૧ ।।
किं धर्मस्य स्वलक्षणमित्याह ।
36
धर्मश्चित्तप्रभवो यतः क्रियाधिकरणाश्रयं कार्यम् ॥ मलविगमेनैतत्खलु पुष्ट्यादिमदेष विज्ञेयः ॥ २ ॥
Jain Education International
For Private & Personal Use Only
શ્રીષોડશકપ્રકરણમ્-૩
www.jainelibrary.org