________________
ગાથાર્થ - ગુરુ ઉપરના બહુમાનથી ગુરુઆજ્ઞાને વશ રહેવું અને સારા આશય યુક્ત હોવું તે આ જગતમાં સર્વજ્ઞ પ્રાપ્તિનું બીજ છે. તેનાથી મોક્ષ થાય છે. માટે ગુરુનું પાતંત્ર્ય અવશ્ય સ્વીકારવું ૧૦ ||
વિશેષાર્થ :- ગુરુ ઉપર આંતરિક પ્રીતિથી ગુરુ આજ્ઞા સ્વીકારવી; નહી કે વેઠ ઉતારવા પુરતી તેમની આજ્ઞાનું પાલન કરવું. “આ ગુરુ મારા સંસારનો નાશ કરવામાં કારણ છે.” આવા સુંદર શુદ્ધ આશય યુક્ત થવું. પણ આ મારા કાકા છે,. આ મારા મામા છે. માટે મને બરાબર સાચવશે ઈત્યાદિ સંસારી સંબંધીજ્ઞાનવાળા ન થવું. આ સર્વજ્ઞ શાસનનું (દર્શનનું) બીજ છે. કારણકે ગુરુ બહુમાનથી તેવા પ્રકારનું પુણ્ય ઉભું થાય છે, જેનાથી સર્વજ્ઞ દર્શનની પ્રાપ્તિ થાય છે. તેનાથી મોક્ષ મળે છે. માટે ગુરુની અધીનતા સાધુએ અવશ્ય સ્વીકારવી જોઈએ. આટલું અધ્યાહારથી લેવું | ૧૦ ||
इत्यादि साधुवृत्तं मध्यमबुद्धेः सदा समाख्येयम् ।।
आगमतत्त्वं तु परं बुधस्य भावप्रधानं तु ॥ ११ ॥ इत्याधुक्तं साधुवृत्तं मध्यमबुद्धेः सदा निरन्तरं सामाख्येयं प्रकाशनीयम् । आगमतत्त्वं तु प्रागुक्तं परं केवलं बुधस्य 'भावप्रधानं तु' परमार्थसारमेव સમાધ્યેયમ્ || 9 ||
ગાથાર્થ - ઈત્યાદિ ઉપર કહેલો સાધુનો આચાર મધ્યમ બુદ્ધિવાળાને હંમેશ ને માટે કહેવો જોઈએ. પરમાર્થ સારવાળું આગમતત્ત્વ તો માત્ર બુધની આગળ જ પ્રકાશવું. || ૧૧ || प्राप्तसङ्गतिकं बुधस्योपदेश्यमेव स्पष्टमाह ।।
वचनाराधनया खलु धर्मस्तद्बाधया त्वधर्म इति ॥
इदमत्र धर्मगुह्यं सर्वस्वं चैतदेवास्य ॥ १२ ॥ वचनाराधनया खल्वागमाराधनयैव, खलुशब्द एवकारार्थः । धर्मः श्रुतचारित्ररूपः सम्पद्यते, तद्बाधया तु महाकष्टकारिणोप्यधर्म इतिहेतोरिद-विधिनिषेधरूपं वचनं धर्मगुह्यं धर्मरहस्यं सर्वस्वं सर्वसारश्चैतदेव वचनमेवास्य धर्मस्य ।। १२ ।।
સંગતિ પ્રાપ્ત બુધને ઉપદેશવા યોગ્ય સ્પષ્ટ રીતે કહે છે...
sus
on
શ્રીષોડશકપ્રકરણ-૨
S
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org