SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ पुरुषस्य स्वतन्त्रं दोषान्तरं तत्राव्यापृतानामनुष्ठानानां तु कोऽपराध इति चेन्न यदनुष्ठानव्यासङ्गेन पुरुषस्य रुक्परिहारोपायानुपयोगस्तत्र रुग्दोषस्य न्यायप्राप्तत्वात् ॥ १० ॥ શંકા :- હવે ભંગ રૂપ કે પીડા રૂપ રોગને શક્તિ હોવા છતા દૂર ન કરવો તે પુરુષનો સ્વતંત્ર અન્ય દોષ થયો તેની વિદ્યમાનતામાં નહિ આચરેલ અનુષ્ઠાનનો શો દોષ ? સમાધાન :- જે અનુષ્ઠાનની એકનિષ્ઠતાથી પુરુષને રોગ દૂર કરવાના ઉપાય પ્રત્યે બેદરકારી જાગે ત્યાં રુદોષ ન્યાયયુક્ત જ છે. અર્થાત એકનિષ્ઠતાના કારણે પોતાને રોગ દૂર કરવાનું મન ન થાય તેથી રોગનો વધારો થાય અને તેના લીધે સર્વથા અનુષ્ઠાન કરવાનું અટકી જાય જેમ કે શરીરમાં રોગ છતાં અક્રમની આસક્તિ (ધૂન) થી અક્રમ કર્યો પણ (તેથી ઔષધનું સેવન ન થવાથી) રોગ આટલો બધો વધી ગયો કે खेडास डरवानी पर शक्ति न रहीं. ॥ १०॥ आसङ्गेऽप्यविधानादसङ्गसक्त्युचितमित्यफलमेतत् । भवतीष्टफलदमुच्चैस्तदप्यसङ्ख्यतः परमम् ॥ ११ ॥ आसङ्गेऽपि चित्तदोषे सति विधीयमानेऽनुष्ठाने 'इदमेव सुन्दरमि' त्येवंरूपेऽविधानात्तद्भावपुरस्कारेण शास्त्रविध्यभावात्प्रत्युतानासङ्गभावं पुरस्कृत्य विधिप्रवृत्तेरसङ्गा सङ्गरहिता सक्तिरनवरतप्रवृत्तिस्तस्या उचितं योग्यमिति कृत्वाऽफलमिष्टफलरहितमेतदनुष्ठानं भवति; यतो यस्मात्तदपि शास्त्रोक्तत्वेन प्रसिद्धमप्यनुष्ठानं परमं प्रधानसङ्गमभिष्वङ्गरहितं उच्चैरतिशयेनेष्टफलदमिष्टफलसम्पादकं भवति । आसङ्गयुक्तं हयनुष्ठानं गौतमगुरुभक्तिदृष्टान्तेन तन्मात्रगुणस्थानकस्थितिकार्येव न मोहोन्मूलनद्वारेण केवलज्ञानोत्पत्तये प्रभवति, तस्मात्तदर्थिनाऽऽसङ्गस्य दोषता ज्ञेयेति ।। ११ ।। ગાથાર્થ :- આચરણ કરાતા અનુષ્ઠાનમાં આજ અનુષ્ઠાન સારૂં છે, આવો આતંગ દોષ ચિત્તમાં સવાર થયે છતે અવિધિ થવાથી ( વિધિ ન સચવાવાથી) તો અનુષ્ઠાન ઈષ્ટ ફળદ્રુપ બનતું નથી. કારણ કે આસક્તિ વિના જ સતત પ્રવૃત્તિ કરવી જ યોગ્ય છે. માટે શાસ્ત્ર પ્રસિદ્ધ પ્રધાન શ્રીષોડશક પ્રકરણમ્-૧૪ Jain Education International For Private & Personal Use Only 189 www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy