SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ अनुष्ठीयमानादन्यत्र मुत्प्रमोदस्तस्यां सत्यां तत्रान्यस्मिन् रागादभिलाषातिरेकात्तदनादराऽनुष्ठीयमानानाद्रियमाणताऽर्थतः सामर्थ्यात्तक्रियाकालेऽन्यरागस्य तद्रागाक्षेपकत्वात्सा च तदनादरता महापाया महाधर्मविघ्नवती, तथा सर्वेषामनर्थानां निमित्तं, ગાથાર્થ :- આચરણ કરાતા અનુષ્ઠાનથી બીજા અનુષ્ઠાનમાં હર્ષ જાગતા તેનો જ રાગ થવાથી અનુષ્ઠીયમાન અનુષ્ઠાનનો અનાદર થયો કહેવાય; સામર્થ્યથી તે અનાદરતા સર્વ અનર્થના નિમિત્ત ભૂત તેમજ ભારેખમ વિનને જગાડનારી છે અને હર્ષના વિષયભૂત જે ઈતર અનુષ્ઠાનોમાં અંગારાની વૃષ્ટિ સરખી છે. વિશેષાર્થ :- બીજામાં હર્ષ જાગતા તેના ઉપર રાગનો અતિરેક થવાથી મૂળ ક્રિયાનો અનાદર થાય છે. સામર્થ્યથી તે ક્રિયા કાળે અન્ય ક્રિયાનો રાગ જાગે તે રાગ મૂળ ક્રિયાસંબંધી રાગને દૂર હટાવનાર હોવાથી અનાદર થયો કહેવાય. તે અનુષ્ઠાનની અનાદરતા ધર્મમાં મહાન વિદનને ઉભા કરનારી છે. તથા સર્વ અનર્થોનું નિમિત્ત છે. થોડો માત્ર પણ વિહિત અનુષ્ઠાનનો અનાદર દુરન્ત સંસારનો હેતુ છે. માટે અનુષ્કીયમાન = કરાતા અનુષ્ઠાનનો અનાદર દોષ રૂપ છે. लेशतोऽपि विहितानुष्ठानाना- दरस्य दुरन्तसंसारहेतु- त्वात्तदनादरदोषेऽप्यन्यादरगुणात्तुल्यायव्ययत्वमित्या- शङ्कायामाह । मुद्विषये इतरानुष्ठानऽङ्गारवृष्ट्याभाङ्गारवृष्टिसदृशी । अकाल- रागस्य तत्फलोपघातकत्वादितिभावः । इयं चान्यमुत्सुन्दरेष्वपि शास्त्रोक्तेषु चैत्यवन्दनस्वाध्यायादिषु श्रुतानुरागाच्चैत्यवन्दनादिकरणवेलायामपि तदनाद्रियमाणस्य तदुपयोगाभावेनेतरासक्तचित्तवृत्तेः सदोषा । नहि शास्त्रोक्तयोरनुष्ठानयोरयं विशेषोऽस्ति यदेकमादरणीयमन्यत्तु नेति ।। ९ ।। (શંકા -) છતાં અન્ય અનુષ્ઠાનનો આદર ગુણરૂપ હોવાથી લાભહાનિ સરખા છે એટલે મોટું નુકશાન દેખાતું નથી. એવી કોઈને ભ્રમણા હોય તો દૂર કરવા ગ્રંથકાર જ કહે છે. સમાધાન :- તે અનાદરતા હર્ષના વિષયભૂત ઈતર અનુષ્ઠાન ઉપર અંગારની વૃષ્ટિ સમાન છે. એટલે તે અનુષ્ઠાનથી મળનારું ફળ પ્રાપ્ત થતું શ્રી ષોડશક પ્રકરણમુ-૧૪ 187 . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy