________________
अष्टपृथग्जनचित्तत्यागाद्योगिकुलचित्तयोगेन ।
जिनरूपं ध्यातव्यं योगविधावन्यथा दोषः ॥ २ ॥ अष्ट च तानि पृथग्जनचित्तान्ययोगिमनांसि तेषां त्यागात् योगिकुलस्य योगिपारम्पर्य्यस्य चित्तं-मनस्तद्योगेन तदभ्युपगमेन परमात्मस्वरूपं ध्यातव्यं योगविधौ ध्यानाचरेऽन्यथा दोषोऽपराधो, निरपेक्षवृत्तौ मानसातिचारस्यापि મરૂપતાતુ || ૨ ||
જિનેશ્વરના રૂપનું ચિંતન કેવી રીતે કરવું તે દર્શાવે છે..
ગાથાર્થ:- આઠ પ્રકારના અયોગી મનનો ત્યાગ કરી, યોગી કુલના ચિત્તને સ્વીકારી પરમાત્મ સ્વરૂપ વિચારવું જોઈએ. નહિં તો ઉલ્ટો ધ્યાન વિધિમાં દોષ લાગે છે. કારણકે નિરપેક્ષ વૃત્તિમાં માનસિક અતિચાર પણ ભંગ રૂપ માનેલ છે. તે ૨ છે. तान्येव त्याज्यान्याष्टौ चित्तान्याह ।
खेदोद्वेगक्षेपोत्थानभ्रान्त्यन्यमुद्रुगासङ्गैः ।।
युक्तानि हि चित्तानि प्रबन्धतो वर्जयेन्मतिमान् ॥ ३ ॥ खेदः पथिपरिश्रान्तवत्पूर्वक्रियाप्रवृत्तिजनितमुत्तरक्रियाप्रवृत्तिप्रतिबन्धकं दुःखं । उद्वेगः कष्टसाध्यताज्ञानजनितमालस्यं यद्वशात्कायखेदाभावेऽपि स्थानस्थितस्यैव क्रियां कर्तुमनुत्साहो जायते, कुर्वाणोऽपि ततो न सुखं लभत રૂતિ |
તજવાયોગ્ય આઠ ચિત્ત દર્શાવે છે...
ગાથાર્થ :- ખેદ ઉદ્વેગ ક્ષેપ, ઉત્થાન બ્રાન્તિ અન્યમુદ્ રુગુ અને આસંગથી યુક્ત ચિત્તોને બુદ્ધિશાળીએ કમરકસીને વર્જવા જોઈએ.
વિશેષાર્થ : ખેદ - જેમ માર્ગમાં થાકેલો આગળ જવાનું મન કરતો નથી. તેમ પૂર્વ ક્રિયાની પ્રવૃત્તિથી જન્મેલ આગળની ક્રિયામાં પ્રવૃત્તિને રોકનાર એવું જે માનસિક દુઃખ..(થાક).
ઉગ :- આ કામ કરતાં ઘણી મહેનત પડશે આવા જ્ઞાનથી ઉભી થયેલી આળસના લીધે કાયાના ખેદનો અભાવ હોવા છતાં પણ સ્થાને જ
v
===
::
:
:
:
:
:
:
:
શ્રીષોડશક પ્રકરણ-૧૪
181.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org