SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ પર - પ્રકૃષ્ટ મોહના ક્ષયાદિથી પ્રાપ્ત થયેલ સુખમાં આનંદ તે ચોથી મુદિતા.... કરુણાસારા - મોહ યુક્ત કરુણા સારવાળી પહેલી ઉપેક્ષા. જેમ કોઈક બીમાર માણસ સ્વતંત્રપણે અપથ્ય ખાતો હોય અને પોતે એનાથી તેને અહિત થશે એવું જાણવા છતાં આને ખાવાની ઈચ્છા છે, એણે આમાં સુખ મળે છે તો શું કામ રોકવો અને રોકીશ તો બિચારાને દુઃખ થશે, એમ વિચારી તેને અપથ્ય સેવતા અટકાવે નહિં.... અનુબંધ સારા - ફળને સિદ્ધ કરનાર સારા કાર્ય વિષયના પ્રવાહથી પરિણામ સારૂં આવે તેના સારવાળી બીજી જેમ કોઈક આળસ વિ. ના લીધે ધન કમાવું વિ. માં પ્રવૃત્તિ કરતો ન હોય તો તેનો હિતાર્થી તેને કામમાં જોડે પરંતુ વિવક્ષિત કાળે પરિણામે સુંદર એવી કાર્ય પરંપરાને અવગણી મધ્યસ્થભાવ રાખે એટલે કે અમુક ચોક્કસ સમય કામ કરે તો સારું પરિણામ આવે, તે ટાણે પેલાને આળસું જાણી જો અત્યારે કહીશ તો માનશે નહિં અને નખરા કરશે; એના સુખમાં ખલેલ પડશે માટે પછી કહીશ અત્યારે રહેવા દો એવી ઉપેક્ષા તે બીજી. अनुबन्धः फलसिध्यन्तः कार्यविषयः प्रवाहपरिणामस्तत्सारा द्वितीया, यथा कश्चित् कुतश्चिदाल- स्यादेरर्थार्जनादौ न प्रवर्तते तं चाऽप्रवर्त्तमानमन्यदा तद्धितार्थी प्रवर्त्तयति, विवक्षिते तु काले परिणामसुन्दरकार्यसन्तानमवेक्षमाणो माध्यस्थ्यमवलम्बत इति । निर्वेदो भववैराग्यं तत्सारा तृतीया यथा चतसृषु गतिषु नानाविधदुःखपरम्परामनुभवतो जीवस्य कथञ्चिन्मनुजदेवगतिषु सर्वेन्द्रियालादकं सुखविशेषमनुपश्यतोऽपि तदसारताकादाचित्कत्वाभ्यां तस्मिन्नुपेक्षा, तत्त्वं वस्तुस्वभावस्तत्सारा चतुर्थी या मनोज्ञामनोज्ञानां वस्तूनां परमार्थतो रागद्वेषानुत्पादकत्वेन स्वापराधमेव मोहविकारसमुत्थं भावयतः स्वरूपव्यवस्थि- तवस्त्वपराधमपश्यतो बाह्यार्थेषु सुखदुःखहेतुतानाश्रयणान्माध्यस्थ्यमव- लम्बमानस्य भवति ।। १० ।। નિર્વેદ સારા - વૈરાગ્યના સારવાળી ત્રીજી. જેમ ચારેગતિમાં વિવિધ જાતના દુઃખને અનુભવનારો જીવ મનુષ્ય કે દેવગતિમાં કાંઈક સર્વ ઈન્દ્રિયને આનંદ આપનાર સુખને જોઈને પણ સુખ અસાર અને થોડા 174 શ્રીષોડશક પ્રકરણ-૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy