SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ કરવાનો સ્વભાવ જ ઘડાઈ ગયો હોય.... / ૯ . सुखमात्रे सद्धेतावनुबन्धयुते परे च मुदिता तु । करुणानुबन्धनिर्वेदतत्त्वसारा युपेक्षेति ॥ १० ॥ सुखमात्रे सामान्येनैव वैषयिकेऽपथ्याहारतृप्तिजनितपरिणामासुन्दरसुखकल्पे स्वपरनिष्ठे प्रथमा मुदिता । सन्-परिणामसुन्दरसुखजननशक्तिमान् हेतुर्यस्य तादृशे हितमिताहारपरिभोगजनितरसास्वादकसुखकल्पे स्वपरगतैहिकसुखविशेषे द्वितीयाऽनुबन्धो देवमनुजजन्मसु सुखपरम्पराविच्छेदस्तेन युते लोकद्वयसुखे आत्मपरापेक्षया तृतीया । હવે મુદિતા અને ઉપેક્ષાના પ્રકાર દર્શાવે છે. ગાથાર્થ - સુખમાત્રમાં, સદ્હેતુમાં, અનુબન્ધયુક્ત સુખમાં પર - શાશ્વત સુખમાં આનંદ પામવો. એ પ્રમાણે ચાર પ્રકારે મુદિતા ભાવના છે. કરુણા સાર, અનુબંધસાર, તત્ત્વસાર, નિર્વેદસારવાળી એમ ચાર પ્રકારે ઉપેક્ષા ભાવના છે. વિશેષાર્થઃ સુખમાત્ર :- અપથ્ય આહારથી તૃપ્તિ થાય પણ તેનું સેવન પરિણામે સારૂં નહિં એવા સંબંધી કે પરસંબંધી વૈષયિક સુખમાં આનંદ પામવું તે પહેલી મુદિતા ભાવના એટલે તેવા વૈષયિકસુખવાળા સ્વપરને જોઈ હર્ષ પામવું. સહેતુ :- પરિણામે સુંદર સુખ આપનાર એવા પથ્ય આહારના રસાસ્વાદથી જે સુખ પ્રાપ્ત થાય તેવા સ્વપર સંબંધી ઐહિક સુખમાં હર્ષ તે બીજી. પરં-પ્રવૃષ્ટ મોદક્ષયાટ્રિસવં સુરવું તસ્મિન્ વતુર્થી મુદ્રિતા | શરુ चानुबन्धश्च निर्वेदश्च तत्त्वं च एतानि सारो यस्याः सा तथेत्यमुना प्रकारेण चतुर्विधोपेक्षा । करुणा मोहयुतकरुणा तत्सारोपेक्षा प्रथमा, यथा कश्चिदातुरस्य स्वातन्त्र्यादपथ्यं सेवमानस्याहितं जानानोऽपि तन्निवारणमवधीर्योपेक्षां करोति मा भूदनुकम्पाभङ्ग इति । - અનુબંધયુક્તા - દેવ મનુષ્ય ભવમાં સુખ પરંપરા ટૂટે નહિં એવા ઉભયલોકમાં પ્રાપ્ત થતાં સ્વપર સંબંધી સુખમાં આનંદ તે ત્રીજી મુદિતા... માપક S શ્રી ષોડશકપ્રકરણ-૧૩ ક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy