________________
જ્ઞાન અને વિપયર્યના સ્વામી દર્શાવારૂપ આ બે ગાથા કહે છે...
ગાથાર્થ ઃ- સમ્યગ્ દર્શનના યોગથી જ્ઞાન થાય અને તે પરમ સમિકત ગ્રંથીભેદથી પ્રાપ્ત થાય છે. તે પણ અપૂર્વકરણથી થાય છે. તે લોકોત્તર અપૂર્વકરણ જાણવું (૧૫)
માટે લોકોત્તર ચારિત્રવાળા, અચિંત્ય શક્તિવાળા. શાંતચિત્તવાળા તેમજ ઔચિત્યવાળાને જ્ઞાન હોય છે. શેષને તો મિથ્યાજ્ઞાન જ જાણવું. ॥ ૧૬ ॥
વિશેષાર્થ :- સૂત્રાર્થ ગ્રહણ વિ. તે તે ધર્મ સ્થાનોમાં અનાદિ સંસારમાં આવા પરિમામ પૂર્વે જાગ્યા ન હોય એવા પરિણામ તે અપૂર્વ પરિણામ અપૂર્વકરણ કહેવાય છે. ઉક્ત ગુણથી વિપરીત ગુણવાળાને પદમાત્રાનું જ્ઞાન (મિથ્યાજ્ઞાન) જાણવું ॥ ૧૫/૧૬
।। ઈતિ એકાદશં ષોડશકમ્ ॥
152
Jain Education International
For Private & Personal Use Only
શ્રીષોડશક પ્રકરણમ્-૧૧
www.jainelibrary.org