________________
તત્પર બની, શ્વેત શુભ વસ્ત્રવાળા આશંસા વગરના પુરુષે આગમને આગળ રાખી પુષ્પ વસ્ત્ર વિ. થી આંગી રચવા વિ. દ્વારા અતિશય ભાવની વૃદ્ધિ થાય તેવી રીતે ભાવની વૃદ્ધિ પૂર્વક પૂજા કરવી જોઈએ.
વિશેષાર્થ - રક્તપીતાદિવર્ણવાળા રેશમી વિ. વસ્ત્રો પણ પહેરી શકાય છે. આલોક ને પરલોક સંબંધી કોઈ પણ જાતની આશંસા રાખ્યા વગર પુષ્પ વસ્ત્ર અલંકાર વિ. થી સુંદર આંગી વિ. રચના દ્વારા જેમ ભાવની વૃદ્ધિ થાય તે રીતે સુંદર પૂજા કરવી. અહિં વચનસારેણ એટલે શાસ્ત્રને બાધ ન આવે તેમ; માટે આંગી રચતા મુખાકૃતિ વિ. અંગ ઢંકાઈ જાય કે મોહ પમાડે તેવી અયોગ્ય રચના ન કરવી જોઈએ. તેમજ નિષેધ્ય સામગ્રીથી = નીચે પડેલા ફૂલ વિ. થી, જેનાથી પ્રતિમાને નુકશાન પહોંચે તેવી સામગ્રીથી પૂજા ન કરવી પ . इयमधिकृता पूजा पुष्पामिषस्तोत्रादिभेदेन बहुविधा तत्र पुष्पादिपूजामभिधाय स्तोत्रपूजां कारिकाद्वयेनाह ।।
पिण्डक्रियागुणगतैर्गम्भीरैर्विविधवर्णसंयुक्तैः । કાશવિશુદ્ધિનન સંપાયઃ પુષ્યઃ || ૬ || पापनिवेदनग|ः प्रणिधानपुरस्सरैर्विचित्राथैः ।
अस्खलितादिगुणयुतैः स्तोत्रैश्च महामतिग्रथितैः ॥ ७ ॥ पिण्डः शरीरमष्टोत्तरलक्षणसहस्रलक्षितं, क्रिया सर्वातिशायिदुर्वारपरीषहजयाद्याचाररूपा, गुणा जीवस्वभावाविनाभूताः सामान्येन ज्ञानादयो, विशेषेण केवलज्ञानादयस्तद्गतैस्तद्विषयैः गम्भीरैः सूक्ष्ममतिगम्याथैर्विविधाश्छन्दोऽलङ्कारभङ्गया विचित्रा ये वस्तैिः संयुक्तैराशयविशुद्धेर्नवमरसाभिव्यञ्जनया चित्तशुद्धेर्जनकैः, संवेगो भवभयं मोक्षाभिलाषो वा परमयनं गमनं येषु તાનિ તથા સૈઃ પુષ્યદેતુત્વાતુ પુષ્યઃ || ૬ ||
આ અધિકૃત પૂજા પુષ્ય સ્તોત્ર વિ. ભેદથી ઘણાં પ્રકારની છે ત્યાં પૂષ્પાદિ પૂજા કહીને બે ગાથાથી સ્તોત્ર પૂજા દર્શાવે છે...
ગાશર્થ - શરીરના લક્ષણ, શ્રેષ્ઠ આચાર પાલન જનદિ ગુણ
Awwwww
શ્રીષોડશકપ્રકરણમુ-૯
( 117
3
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org