SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ વિશેષાર્થ - યત્કાલે ત્રણે સંધ્યાએ જે પૂજાનું વિધાન છે; તે પૂજા કરવી અથવા તો પોતાની આજીવીકાને વાંધો ન આવે તેમ સમય મળે ત્યારે પૂજા કરવી. / ૧ / ૨ / तामेवभेदेनाह । पञ्चोपचारयुक्ता काचिच्चाष्टोपचारयुक्ता स्यात् । ऋद्धिविशेषादन्या प्रोक्ता सर्वोपचारेति ॥ ३ ॥ एका पञ्चोपचारयुक्ता पञ्चभिर्जानुद्वयकरद्वयोत्तमाङ्गलक्षणैरुपचारैर्युक्तेतिकृत्वा, पञ्चभिरुपचारैरभिगमैर्युक्तेति वा कृत्वा । काचिदष्टोपचारयुक्ताऽष्टभिरङ्गः शीर्षोरउदरपृष्ठबाहुद्वयलक्षणैरुपचारोऽस्यामिति हेतोः । अन्या अद्धिविशेषाद्दशार्णभद्रादिन्यायेन सर्वोपचारा सर्वैः प्रकारैरन्तः पुरहस्त्यश्वरथादिभिः “सव्वबलेणं सव्वसमुदएणं सव्वविभूइए सव्वविभूसाए सव्वाયો” ત્યાધામ વિનયોડયાિિત વી || 3 || તે પૂજાના પ્રકાર બતાવે છે. ગાથાર્થ - પંચાંગ પ્રણિપાત કે પાંચ અભિગમયુક્ત તે પંચોપચાર યુક્તા; પૂજાનાં આઠ અંગ વડે જે પૂજામાં ઉપચાર-વિનય કરાય તે અષ્ટોપચાર યુક્તા પૂજા, ઋદ્ધિ વિશેષથી સર્વ સામગ્રી દ્વારા ઉપચાર - વિનય કરવો તે સર્વોપચારા પૂજા કહેવાય // ૩ / | વિશેષાર્થ :- બે જાનુ બે હાથ અને મસ્તક એ પાંચ અંગને ભૂમિએ સ્પર્શ કરાવવા તે પંચાંગ પ્રણિપાત તે પંચોપચાર પૂજા; મસ્તક છાતી પેટ પીઠ બે હાથ બે જાનુ એ આઠ અંગને ભૂમિએ સ્પર્શ કરાવવા તે અષ્ટાંગ પ્રણિપાત અને અષ્ટોપચાર યુક્તા કહેવાય છે. દશાર્ણભદ્રાદિની જેમ વિશેષ ઋદ્ધિથી અંતઃપુર-રાણીઓ, હાથી ઘોડા - પાલખી સર્વ સૈન્ય સર્વ સમુદાય સર્વ વિભૂતિ સર્વ આદર સાથે જે પૂજા કરાય તે સર્વોપચાર પૂજા કહેવાય. / ૩ / इयं च यथा येन कार्या तथाह । જ શ્રીષોડશકપ્રકરણમુ-૯ ( 115 ) S Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy