________________
सेयं प्रतिष्ठा किमुच्यत इत्याह ।
बीजन्यासः सोऽयं मुक्तौ भावविनिवेशतः परमः । सकलावञ्चकयोगप्राप्तिफलोऽभ्युदयसचिवश्च ॥ १३ ॥
सोऽयं बीजस्य पुण्यानुबन्धिपुण्यस्य सम्यक्त्वस्य वा न्यासो निक्षेपः येयं प्रतिष्ठानाम कुत बीजन्यासः इत्याह मुक्तौ सिद्धौ भावविनिवेशतः कल्याणसम्पन्नैर्दर्शनादपि पावनैः । तथादर्शनतो योग आद्यावञ्चक उच्यते ।। १ ।। तेषामेव प्रणामादिक्रियानियम इत्यलं । क्रियाऽवञ्चकयोगः स्यान्महापापक्षयोदयः ।। २ ।। फलावञ्चकयोगस्तु सद्भ्य एव नियोगतः । सानुबन्धफलावाप्तिर्द्धर्मसिद्धौ सतां मतेति ।। ३ ॥ योगदृष्टिसमुच्चये (૨૧૧/૨૨૦/૨૨૧) || ૧૨ ||
આ પ્રતિષ્ઠા શું કહેવાય છે ? માટે તેનું સમાધાન કરે છે....
ગાથાર્થ ઃ- આ શુભભાવાત્મક પ્રતિષ્ઠા તે પુણ્યાનુબંધીપુણ્ય કે સમકિત રૂપ બીજનો ન્યાસ છે. કારણ કે મુક્તિમાં ચિત્ત પ્રતિબદ્ધ થવાથી આ બીજન્યાસ પ્રધાન સર્વ અવગ્ધક યોગની પ્રાપ્તિના ફળવાળો અને અભ્યુદયનો સહાય કરનારો છે...
વિશેષાર્થ :- પુણ્યાનુબંધી પુણ્યની કે સમકિતની આત્મામાં વાવણી તે બીજન્યાસ. આ નિક્ષેપ ભાવપ્રતિષ્ઠા કેવા પ્રકારનો છે તે કહે છે. પ્રધાન તથા સઘળાય અવંચક યોગની પ્રાપ્તિ કરાવી આપનાર અને આપણા અભ્યુદય ઉત્તરોત્તર આત્માની ઉન્નતિ સતિમાં સહાયકારી છે. ત્યાં અવંચક યોગનું સ્વરૂપ દર્શાવે છે. દર્શન માત્રથી બીજા ને પાવન કરનાર એવા કલ્યાણસંપન્ન પવિત્ર મુનિઓનાં દર્શન કરી હું પણ પાવન થાઉં, આવી ભાવનાથી મહામુનિઓનો સંપર્ક સાધવો તે સદ્યોગાવંચક. તે મહાત્માઓને વિશેષભાવથી વંદનાદિ નિયમસર કરવા તે ક્રિયાવચ્ચક યોગ છે, તેની પ્રાપ્તિ મહાપાપનો - નીચગોત્રનો નાશ કરનારી થાય છે ! સાધુ ભગવંત પાસેથી ઉપદેશ તથા નિર્દેશથી નિયમા ઉત્તરોત્તર ફળની પ્રાપ્તિ (એટલે અધિક અધિક અનુષ્ઠાન કરવાનો અવસર પ્રાપ્ત થાય) ફરી ફરી વંદનાદિ સાધનામાં હોશ (ઉત્સાહ) જાગવી. ધર્મ સિદ્ધિમાં આવી ફળ
શ્રીષોડશકપ્રક૨ણમ્-૮
=
Jain Education International
For Private & Personal Use Only
111
J
www.jainelibrary.org