SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ अयं केवलभावव्यापारस्तत्र शास्त्रादिव्यापारमाह । वचनानलक्रियातः कर्मेन्धनदाहतो यतश्चैषा । इतिकर्त्तव्यतयाऽतः सफलैषाप्यत्र भावविधौ ॥ ९ ॥ वचनमागम एवानलोऽग्निस्तस्य क्रिया नियत विधिव्यापाररूपा, तस्याः सकाशात् कर्मेन्धनदाहतो यतश्चैषा सिद्धिकाञ्चनता भवति नतु केवलभावरसेन्द्रादेवातोऽस्माद्धेतोरेषा बिम्बगता प्रतिष्ठाप्यत्र-प्रक्रमे भावविधौ भावसहकारितायां वचनक्रियारूपत्वेनेन्धनप्रक्षेपकल्पशुभव्यापाररूपयेति कर्त्तव्यतया सहिता सफला ।। ९ ।। આ તો માત્ર ભાવ વ્યાપાર થયો. હવે તો (સિદ્ધસુવર્ણભાવ અંગે) શાસ્ત્રાદિ व्यापार विछ.... ગાથાર્થ - આગમરૂપ અગ્નિની ક્રિયાથી કર્મરૂપી ઈંધન બળતું હોવાથી આ સિદ્ધ સુવર્ણ રૂપતા (આત્માનું મૂળ સ્વરુપ) પ્રગટે છે, પણ માત્ર ભાવ રસેન્દ્રથી નહિં, માટે બિમ્બને વિષે થતી પ્રતિષ્ઠા પણ ભાવવિધિમાં ભાવના સહકારિપણામાં વચનક્રિયારૂપ - વચનાનુષ્ઠાનરૂપ હોવાથી બળતણ નાંખવનું કામ કરે છે. એમ શુભ વ્યાપાર રૂપ હોવાથી सई छ. ८॥ इयं प्रतिष्ठा कथं ज्ञेयेत्याह । एषा च लोकसिद्धा शिष्टजनापेक्षयाऽखिलैवेति । प्रायो नानात्वं पुनरिह मन्त्रगतं बुधाः प्राहुः ॥ १० ॥ एषा च प्रतिष्ठाऽखिलैव लोकलोकोत्तरगता सर्वैव 'शिष्टजनापेक्षया' विशिष्टभव्यापेक्षया लोकसिद्धा पुरुषपारम्पर्यप्रतीता प्रायो बाहुल्येन, नानात्वं विशेषः पुनरिह लोकोत्तरप्रतिष्ठायां 'मन्त्रगतं' मन्त्रविषयं बुधाः प्राहुः ।। १० ।। साप्रतिष्ठा वी शत वीत शिविछ.... ગાથાર્થ :- આ સઘળી લૌકિક, લોકોત્તર પ્રતિષ્ઠા શિષ્ટજન - વિશિષ્ટ ભવ્યજીવોની અપેક્ષાએ પ્રાયઃકરીને પુરુષ પરમ્પરાથી પ્રસિદ્ધ છે. તેમાં 382006ARAwamwwwsacpories KARANANTRA શ્રીષોડશકપ્રકરણ-૮ 0 109 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy