________________
* ૫૬ = ૧૨ સાધુસામાચારી–પંચાશક ગાથા ૨-૩
-
ઈચ્છાકાર :-ઈચ્છાપૂર્વક બીજા પાસે કાર્ય કરાવવું કે બીજાનું કાર્ય કરવું.
મિથ્યાકાર :-ભૂલ થતાં ભૂલનો સ્વીકાર કરીને પશ્ચાતાપ પૂર્વક મિચ્છામિ દુક્કડં કહેવું.
તથાકાર -ગુરુ જે કંઈ કહે તેનો સ્વીકાર કરે= તહત્તિ કહેવું.
આવશયિકી :- આવશ્યક કાર્ય માટે બહાર નીકળવું અને “આવશ્યક કાર્ય માટે બહાર નીકળું છું.” તેના સૂચક તરીકે “આવસૃહિ કહેવું.
નૈષિધીકી - અશુભ વ્યાપારનો ત્યાગ કરીને ગુરુના અને દેવના અવગ્રહમાં પ્રવેશ કરે અને તેને સૂચક “નિસહિ” શબ્દ કહે. અહીં ગુરુ અને દેવના અવરહમાં પ્રવેશ સંબંધી નિસાહિનું વર્ણન આવશે. પણ એના ઉપલક્ષણથી ઉપાશ્રયમાં પ્રવેશ આદિ વખતે પણ નિશીહિનો પ્રયોગ કરવો જોઈએ તે જાતે સમજી લેવું.)
આપૃચ્છના -કઈ પણ કાર્ય ગુરુને વિનયપૂર્વક બરોબર પૂછીને જ કરવું.
પ્રતિપુચ્છના પૂર્વે ગુરુએ જે કાર્ય કરવાની ના કહી હોય તે કાર્ય કરવાની જરૂરિયાત જણાતાં “પૂર્વે આપે * શુદ્ધ શબ્દ આવDિયા છે. એથી આવરિયા (આવચિકી) એમ કહેવું જોઈએ. પણ વર્તમાનમાં આવસિસયાને સ્થાને આવર્સહિ શબ્દ પ્રચલિત બની ગયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org