________________
ગાથા ૧૪થી ૧૬ ૧૯ તપવિધિ—પંચાશક : ૩૭૧ ઃ
उसमाइयाणमत्थं जायाइं केवलाइ णाणाई । एयं कुणमाणो खलु, अचिरेणं केवलमुवेइ ॥ १४ ॥
તીર્થકર જ્ઞાનત્પત્તિ નામને બીજે તપ છે. તે પૂર્વોક્ત વિધિથી કરે, અર્થાત્ ઋષભાદિ જિનના ક્રમથી, ગુરુની આજ્ઞા પ્રમાણે અને નિરવદ્ય અનુષ્ઠાન વડે કરે. તથા મતાંતરથી જે મહિનાઓમાં જે દિવસોમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ હોય તે મહિનાઓમાં તે દિવસમાં તપ કરે. આ તપ નીચે પ્રમાણે છે. (૧૨)
શ્રી પાર્શ્વનાથ, ઋષભદેવ, મલ્લિનાથ અને નેમિનાથ એ ચાર જિનેને અમના અંતે. શ્રી વાસુપૂજય જિનને ઉપવાસમાં અને બાકીના જિનોને છઠ્ઠના તપમાં કેવલજ્ઞાન થયું હતું. (૧૩)
ષભાદિ જિનેને આ તપમાં કેવલજ્ઞાન થયું હતું માટે આ તપ કરનાર જલદી કેવલજ્ઞાન પામે છે. (૧૪)
તીર્થકર મેક્ષગમન તપનું વર્ણન – तित्थयरमोक्खगमणं, अहावरो एत्थ होइ विण्णेओ। जेण परिनिन्वुया ते, महाणुभावा तओ य इमो ॥ १५ ॥ निव्वाणमंतकिरिया, सा चोद्दसमेण पढमनाहस्स । सेसाण मासिएणं वीरजिणिदस्स छदेणं ॥ १६ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org