SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૭૦ : ૧૯ તપવિધિ—પંચાશક ગાથા ૧૦થી૧૩ જે દ્રવ્યથી પારણું કર્યું હતું તે દ્રવ્યથી પારણું કરવું જોઈએ.] ઋષભાદિ તીર્થકરોએ કયા દ્રવ્યથી પારણું કર્યું હતું તે નીચે પ્રમાણે છે. (૯) ઋષભાદિ જિનેના પારણામાં દ્રવ્ય :उसमस्स उ इक्खुरसो, पारणए आसि लोगनाहस्स । सेसाणं परमण्णं, अमयरसरसोवमं आसी ॥ १० ॥ શ્રી ઋષભદેવના પારણામાં ઈશ્નરસ હતો અને બાકીના જિનાના પારણામાં અમૃતરસના જેવી સ્વાદિષ્ટ ખીર હતી. (૧૦) તે તે જિનને પ્રથમભિક્ષા કેટલા કાળે મળી તેનું વર્ણન :संवच्छरेण भिक्खा, लद्धा उसमेण लोगनाहेण । सेसेहि बीयदिवसे, लद्धाओ पढमभिक्खाओ ॥ ११ ॥ લેકનાથ શ્રી ઋષભદેવને પહેલી ભિક્ષા એક વર્ષે મળી. બીજા તીર્થકરોને દીક્ષાના બીજા દિવસે પહેલી ભિક્ષા મળી. (૧૧) તીર્થકર જ્ઞાનોત્પત્તિ નામના તપનું વર્ણન :– तित्थंकरणाणुप्पत्तिसण्णिओ तह वरो तवो होइ । पुव्वोइएण विहिणा, कायव्वो सो पुण इमोत्ति ॥ १२ ॥ अट्ठमभत्ततमि य, पासोसहमल्लिरिडनेमीणं । वसुपुजस्स चउत्थेण छट्ठभत्तेण सेसाणं ॥ १३ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy