________________
નથા ૪-૫ ૧૯ તપેવિવિધ-પચાશક
: ૩૬૭ ;
(૬) ઉત્સગ :-ઉત્સગ એટલે ત્યાગ કરવા. તેના દ્રવ્ય અને ભાવ એમ બે ભેદ છે. તે બનેના ચાર ચાર ભેદ છે. દ્રવ્ય ઉત્સગના ચાર ભેદ આ પ્રમાણે છે. ગણુ(પ્રતિમાકલ્પ આદિ સ્વીકારવાના કાળે ગણના ત્યાગ કરવા), દેહ(–સ‘લેખના કાળે દેહના ત્યાગ કરવા), આહાર(-અશુદ્ધ આહારના ત્યાગ કરવા.), ઉધિ(અતિરિક્ત વસ્રાદિને ત્યાગ કરવા) ક્રોધાદિ ચાર કષાયાના ત્યાગ એ ચાર પ્રકારના ભાવ ઉત્સગ છે. આ છ પ્રકારના તપ લેકમાં પ્રાય તપ તરીકે એળખાતા નથી, અન્યદેશનીએથી ભાવથી કરાતા નથી, માક્ષપ્રાપ્તિનું અંતરંગ કારણ છે, આથી અભ્ય ́તર છે. (૩)
પ્રકી` તપનું સ્વરૂપ :
**
एसो बारसभेओ, सुत्तनिबद्धो तवो मुणेयश्वो । વિશેષો ૩ મો, ફળો મેમેત્તિ | ૪ || तित्थयरणिग्गमाई सव्वगुणपसाहणं तवो होइ । भव्वाण हिओ णियमा, विसेसओ पढमठाणीणं ॥ ५ ॥
આ ખાર પ્રકારના તપ સૂત્રમાં કહેલા છે. જેના મા બાર પ્રકારના તપમાં સમાવેશ થાય છે, પણ સૂત્રમાં સાધુપ્રતિમા આદિની જેમ સ્પષ્ટરૂપે ઉલ્લેખ નથી તે તવિશેષ પ્રકીશું તપ છે. પ્રકીર્ણાંક તપના સૂત્રમાં સ્પષ્ટરૂપે ઉલ્લેખ ન હાવા છતાં સૂત્રવિરુદ્ધ નથી, કારણ કે ખાર પ્રકારના તપમાં તેના સમાવેશ થઈ જાય છે. આ પ્રકીય તપ હવે પછીની ગાથાઓમાં કહેવાશે, પ્રકીણુ કે તપના તીથ નિગમ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org