________________
ગાથા ૪થી ૬ ૧૮ ભિક્ષુપ્રતિમા–પંચાશક : ૩૨૩ :
एकेक्कं ताव तवं, करेह जह तेण कीरमाणेणं । हाणी न होइ जइआ, वि होज्ज छम्मासुवस्सग्गो ।
પિરિસી વગેરે (ક્રમશઃ ચઢિયાત) એક એક તપ ત્યાં સુધી કરે કે જ્યાં સુધી કરાતા તપથી વિહિત અનુષ્ઠાનોની હાનિ ન થાય. તથા દેવ વગેરે આહાર અનેષણય કરી નાખવે ઈત્યાદિ ઉપસર્ગ છ મહિના સુધી કરે તે પણ છે મહીના સુધી ઉપવાસ કરે, પણ અષણીય આહાર ન લે.
(૨) સવથી – સવતુલના પાંચ કાયોત્સર્ગથી થાય છે. તે આ પ્રમાણેઃपढमा उपस्सयंमी, बीया बाहिं तइय चउक्कम्मि । सुण्णहरम्मि चउत्थी, तह पंक्षमिया मसाणंमि ॥ १३९५ आसु थोवं थोवं, पुव्यपवत्तं जिणे सो निहं । मृसगफासाइ तहा, भयं च सहसुभवं अजियं ॥ १३९६ ५. १.
બાકીના સાધુઓ સૂઈ જાય ત્યારે ભય ઉપર વિજય મેળવવા માટે પહેલી પ્રતિમા ( =કાઉસગ) ઉપાશ્રયમાં, બીજી ઉપાશ્રયની બહાર, ત્રીજી જ્યાં ચાર રસ્તા ભેગા થતા હોય ત્યાં, ચોથી શૂન્યઘરમાં અને પાંચમી શ્મશાનમાં કરે. (૧૩૫) આ પ્રતિમાઓમાં તે મુનિ પૂર્વે જેટલી નિદ્રા હતી તેમાંથી ડી ડી નિદ્રા સમાધિ રહે તેમ છે તે ઓછી કરે. તથા ઉંદરરપ આદિમાં સહસા થયેલા પૂર્વે નહિ જીતેલા ભયને છતે.(૧૩૯૬)
* બ. ક. ૧૩૩૦, ૫. વ. ૧૩૯૦. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org