________________
: ૩૧૭ ક
ગાથા ૪૮થી૫૦
૧૭ ૬૯૫-૫ચાશક
सत्थपरिण्णा छक्काय अहिगमो पिंड उत्तरज्झाए | હવે પસંદે શોથે, નોધે મોદી ય પુવણરની વ્ય, ભા.૬,૧ ગા. ૧૬૯ “ પૂવે. (આચાર’ગનું) શસ્ત્રપરિજ્ઞા અધ્યયન ભણાવ્યા પછી ઉપસ્થાપના થતી હતી, જ્યારે હુમલુાં (≠વે નું) ષડ્ જીવનિકાય અધ્યયન ભણાવ્યા પછી ઉપસ્થાપના કરાવવામાં આવે છે. પૂર્વે આચાર'ગ (પિંડૈષણા અ૦) ભણવાથી પિંડગ્રહણની અનુજ્ઞા મળતી હતી, હમણાં દશવૈકાલિક (પિ'ડેષણા અ.) ભણવાથી પિગ્રહણની અનુજ્ઞા મળે છે, પૂવે આચારગ ભણ્યા પછી ઉત્તરાધ્યયન ભણાવવામાં આવતું હતું. હમણાં દશવૈકાલિક ભણ્યા પછી ઉત્તરાધ્યયન ભણાવવામાં આવે છે. પૂર્વે કલ્પવૃક્ષેાથી જીવનનિર્વાહ થતા હતા. હમણાં આંખ વગેરેના વૃક્ષેાથી જીવનનિર્વાહ થાય છે, પૂર્વે અતુલખળવાળા ખળદા હતા. હમણાં અલ્પબળવાળા મળઢાથી લેાકા કામ ચલાવે છે. પૂર્વ ખેડૂતા ચક્રવર્તીના ગૃહપતિરત્નની જેમ તે જ દિવસે ધાન્ય તૈયાર કરી શકતા હતા. હમણાં તેવા ખેડૂતા ન હેાવા છતાં લેાક બીજા ખેડૂતાથી જીવનનિર્વાહ કરે છે, પૂર્વ સહસ્રચેાધી વગેરે ચૈાહાએ હતા. હમણાં અલ્પમળવાળા અને અલ્પ પરાક્રમવાળા ચાન્દ્રાએથી રાજાએ શત્રુ ઉપર આક્રમણુ કરીને રાજ્યનું પાલન કરે છે, પૂર્વે છ મહિનાનું પ્રાયશ્ચિત્ત હતું. હમણાં તેના સ્થાને પંચકલ્યાણક, દશકલ્યાણક વગેરે પ્રાયશ્ચિત્ત છે. વાવડી પૂર્વ કાળથી ઉતરતી ઢોટિની હાવા છતાં લેાકા ઉપર ઉપકાર કરે છે. તેવી રીતે વત માન કાળમાં પૂર્વ કાળના સાધુએથી ઉતરતી કાટિના સાધુઓ હોવા છતાં તેમનામાં સાધુપણુ` છે.’(૫૦)
પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org