SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૨૦થી ૨૯ ૧૭ ક૯૫-પંચાશક ૩૦૧ : णो अपरिग्गहियाए, इत्थीए जेण होइ परिभोगो । ता तविरईए चिय, अबभविग्इत्ति पण्णाणं ॥ २७ ॥ दुण्हवि दुविहोवि ठिओ, एसो आजम्ममेव विष्णेओ । इय वइमेया दुविहो, एगविहो चेव तत्तेणं ॥ २८ ॥ પહેલા- છેલ્લા જિનના સાધુઓને પાંચ મહાવ્રતવાળે જ ચરિત્રધર્મ હોય છે. મધ્યમ જિનના સાધુઓને ચરર મહાવ્રતવાળો ચારિત્ર ધમ હોય છે. (૨૬) કારણ કે મધ્યમ જિનના સાધુઓ પ્રાણ હોવાથી, સ્ત્રીને સ્વીકાર કર્યા વિના પરિભંગ ન થઈ શકતો હોવાથી પરિગ્રહવિરતિ કરવાથી અબ્રહાની વિરતિ થઈ જ જાય છે; એમ સમજે છે. (૨૭) પહેલાછેલ્લા અને મધ્યમ એ બંને પ્રકારના જિનોના સાધુઓને અનુક્રમે પાંચ મહાવ્રતરૂપ અને ચાર મહાવ્રતરૂપ એ બંને પ્રકારને કલ્પ સ્થિત છે. કારણ કે બંનેમાં ત્યાગ કરવા લાયક સમાન છે. તથા આ કલ્પ જીવનપર્યત હોય છે. આ ક૯૫ પાંચ મહાવ્રતરૂપ અને ચાર મહાવ્રતરૂપ એમ વચનભેદથી બે પ્રકારનો હોવા છતાં પરમાર્થથી ઉક્ત ( =બંનેમાં ત્યાગ કરવા લાયક સમાન છે એ) યુક્તિથી એક રૂપ જ છે. (૨૮) જ્યેષનું સ્વરૂ૫:उवठावणाइ जेट्ठो, विष्णेओ पुरिमपच्छिमजिणाणं । पव्वजाए उ तहा, मज्झिमगाणं णिरतियारो ॥ २९ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy