SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૦૦ : ૧૭ કહ૫-પંચાશક ગાથા ૨૫-૨૬ - -- तुच्छत्तणेण गव्वो, जायइ न य संकए परिभवेणं । अन्नोवि होज्ज दोसो, थियासु माहुजहिज्ञासु ॥ . ४. १४०० સાધુ સ્ત્રીને વંદન કરે તો તુચ્છતાના કારણે સ્ત્રીને ગર્વ થાય. ગર્વિષ્ઠ બનેલી સ્ત્રી સાધુને અનાદર બુદ્ધિથી જુએ. તેથી સાધુથી જરાય ગભરાય નહિ. તથા સ્ત્રીઓ માદવથી ( નમ્રતાથી) આકર્ષાય છે. આથી તેમને વંદન કરવાથી તેની સાથે (રાગાદિ રૂપ) ભાવથી સંબંધ થાય.” (૨૪) યથા પર્યાયવૃદ્ધિ વંદન ન કરવામાં થતા દોષે – एयस्स अकरणंमी, माणो तह णीयकम्मबंधोत्ति । . पवयणखिसाऽयाणग, अबोहि भववुड्ढि अरिहंमि ॥ २५ ॥ વંદન ને વંદન ન કરવામાં અહંકાર થાય છે. એ અહંકારથી નીચગોત્ર કર્મને બંધ થાય છે. આ પ્રવચનમાં વિનય કહેવામાં આવ્યો નથી, કારણ કે સાધુઓ યથાયોગ્ય વંદન કરતા નથી, એવી શાસનનિંદા થાય. અથવા આ સાધુઓ અજ્ઞાન છે, કારણ કે લેકરૂઢિનું પણ પાલન કરતા નથી; એવી શાસનનિદા થાય. શાસનનિદા થવાથી જ બાધિની પ્રાપ્તિ ન થાય તેવા કર્મો બંધાય છે, તેનાથી સંસારની વૃદ્ધિ થાય છે. (૨૫) વ્રતનું સ્વરૂપ:पंचवतो खलु धम्मो, पुरिमस्स य पच्छिमस्स य जिणस्स । मज्झिमगाण जिणाणं, चउन्चतो होति विण्णेओ ॥ २६ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy