SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ બીજે વિભાગ ૧૧. સાધુધમ વિધિ પંચાશક શ્રાવકધર્મ કહ્યો. હવે સાધુધર્મને કહેવાની ઈચ્છાવાળા ગ્રંથકાર ભાગવાન મંગલ આદિને નિર્દેશ કરે છે :नमिऊण वद्धमाणं, मोक्खफलं परममंगलं सम्मं । वोच्छामि साहुधम्मं, समासओ भावसारं तु ॥ १ ॥ મોક્ષકલને આપનાર અને પરમ મંગલનું કારણ હોવાથી પરમમંગલરૂપ શ્રી મહાવીર સ્વામીને ભાવથી નમસ્કાર કરીને ભાવપ્રધાન સાધુધર્મને સંક્ષેપથી કહીશ. પ્રશ્ન :- સાધુધર્મ ભાવપ્રધાન કેમ છે ? ઉત્તર :- સાધુધર્મમાં ભાવની જ પ્રધાનતા હોવાથી સાધુધર્મ ભાવપ્રધાન જ છે. શ્રાવકધર્મ માં ( જિનપૂજાદિ) દ્રવ્યની પ્રધાનતા હોવાથી શ્રાવકધમ દ્રવ્યપ્રધાન છે. (૧) સાધુનું સ્વરૂપ :चारित्तजुओ साहू, तं दुविहं देससव्वभेएण । દેસાત્તિ જ તો, રૂવામિ ૩ વંaહ ર . જે ચારિત્રથી યુક્ત હોય તે સાધુ. ચારિત્રના દેશવિરતિ અને સર્વવિરતિ એમ બે ભેદ છે. જેને દેશવિરતિ ચારિત્ર હોય તે સાધુ નથી, કિન્તુ જેને સર્વવિરતિ ચારિત્ર હોય તે જ સાધુ છે. સર્વવિરતિ ચારિત્રના પાંચ પ્રકાર છે. (૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy