________________
ગાથા ૨૦થી ૨૯ ૧૩ પિડવિધિ-૫'ચાશક
: ૧૫૧ :
(=લેનાર) સંખ`ધી એમ બે ભેદ છે, આપવાની વસ્તુના માલિક બે કે તેથી વધારે હાય, તેમાંથી એકને આપવાના ભાવ હાય અને બીજાને ન હોય તે તે વસ્તુ દાતુ અપરિણત છે. વસ્તુના ગ્રાહક(-લેનારા) એ સાધુમાંથી એકને તે વસ્તુ નિર્દોષ જણાય અને બીજાને દોષ જણાય તા તે વસ્તુ ગ્રાહક અપરિણત છે. ભાવ અપરિણત વસ્તુ શકિત હેાવાથી તથા તેમાં કલહ વગેરેનેા સંભવ હાવાથી અકલ્પ્ય છે. 1
પ્રશ્ન - અધા માલિકની રજા વિના આપે એ અનિષ્ટ દોષ છે. ભાવ અપરિણતમાં પણ બધા માલિકની રજા– ભાવના નથી. આથી અનિષ્ટ અને ભાવ અપરિણતમાં ભેદ શે! રહ્યો ?
ઉત્તર :- અનિષ્ટ્રમાં દાયક હાજર નથી, જ્યારે ભાવ અપરિણતમાં દાયક હાજર છે. આથી એ એમાં હાજરી અને ગેરહાજરીના ભેદ છે,
(૯) લિપ્તઃ- લિપ્ત એટલે ખરડાયેલ. ચરખી આદિ નિંદિત દ્રવ્યેાથી ખરડાયેલ દ્રવ્ય લેવાથી લિપ્ત દાષ લાગે છે.
( પિડનિયુ*ક્તિ વગેરે ગ્રંથામાં લિપ્ત શબ્દને દૂધ, દહીં, છાશ, દાળ, કઢી, શાક વગેરે લેપવાળાં-ચીકાશવાળાં દ્રબ્યા એવા અથ કર્યાં છે, અને કહ્યું છે કે-ઉત્સગ થી સાધુએ વાલ, ચણા, ભાત વગેરે અલેપવાળાં દ્રન્ચે લેવાં જોઇએ, દૂધ વગેરે લેપવાળાં દ્રબ્યા ન લેવાં જોઈએ. કારણ કે તેનાથી સાધુઓની ૨સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે અને પશ્ચા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org