________________
ગાથા ૨૭ થી ૨૯ ૧૩ પિંડવિધિ-પંચાશક : ૧૪૯
પગવડે, (૨) ખલના થતાં પડી જવાથી, (૩) વહોરાવતાં આહારાદિ સાધુના પાત્રની બહાર નાખવાથી, વિહરાવ્યા પછી ભાજન નીચે મૂકતાં.] એમ અનેક રીતે છ કાચની વિરાધના કરે.
(૧૨) નિગડિત - બે પગમાં કે બે હાથમાં બેડી આદિથી બંધાયેલ આ દાયક (પ્રાયઃ) દેહની શુદ્ધિથી રહિત હોય, પડી જાય ઈત્યાદિ અનેક દેશે તેના હાથથી લેવાથી સંભવે.
(૧૩) કુઠી:- કેઢિયાના હાથથી લેવાથી (૧) સાધુને પણ કોઢ રેગ થવાને સંભવ છે, (૨) તેનું શરીર અશુચિ વાળું હોય છે.
(૧૪) ગર્ભિણી:- ગર્ભવતી બાઈના પાસેથી વહે રવાથી બેસવા-ઉઠવામાં ગર્ભને પીડા થાય.
(૧૪) બાલવત્સા - જે સ્ત્રી ધાવણું બાળકને ધવડાવતી હોય, ખોળામાં બેસાડયું હોય, હાથમાં તેડીને રમાડતી હોય તે સ્ત્રી પાસેથી વહોરવાથી નીચે મૂકેલા બાળકને કૂર બિલાડી આદિનો ઉપદ્રવ થાય, અથવા બાળક રડે વગેરે અનેક દે છે.
(૧૬–૧૭-૧૮) ખાંડતી-દળતી-સેકતી - સચિત્ત ઘઉં વગેરે ખાંડતી, દળતી (અથવા ધાણા વગેરે વાટતી) અને સેકતી સ્ત્રીના હાથથી લેવાથી ઉઠવા-બેસવા વગેરેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org