SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૪૮ : ૧૩ ડિવિધિ-પ'ચાશક ગાથા ૨૭ થી ૨૯ (૬) ક્ષિતચિત્તઃ- ધનનાશ આદિથી ગાંડા અની ગયેàા. (૭) દીપ્તચિત્તઃ- અનેક વાર શત્રુપરાજય વગેરે કઠીન કાર્યો કરવાથી મારા જેવા કાઈ નથી એમ માનીને છકી ગયેલા. (૮) યક્ષાવિષ્ટઃ- પિશાચના વળગાડવાળે, ક્ષિપ્તચિત્ત આદિ ત્રણના હાથથી વહેારવાથી ‘મત્તમાં’ જણાવ્યા મુજબ યથાસ ́ભવ દોષ લાગે. (૯) કૅરછિ:- જેના હાથ કપાઈ ગયા છે તે કછિન્ન, કરછિન્ન મળ-મૂત્ર આદિનીશકા ટાળ્યા પછી પાણીથી શુદ્ધિ ન કરવાથી પ્રાયઃ અપવિત્ર હાય. આથી તેની પાસેથી લેવાથી (૧) લેાકમાં “ આ સાધુએ આવા અપવિત્રની પાસેથી લેતા હાવાથી અપવિત્ર છે” એમ શાસનહીલના થાય, (૨) હાથ ન હેાવાથી આપતાં આપવાની વસ્તુ કે ભાજન નીચે પડી જાય તે છકાયની વિરાધના થાય. (૧૦) ચરણછિન્ન:- જેના પગ કપાઈ ગયા હોય તે ચરણછિન્ન. તેના હાથથી વહેારવાથી કરછિન્નમાં જણાવ્યા મુજબ યથાસંભવ ાષા થાય. તથા પગ ન હેાવાથી ભિક્ષા આપવા માટે ચાલવામાં પ્રાયઃ તે પડી જાય, તેથી કાયની વિરાધના વગેરે થાય. (૧૧) અંધ:- અંધ દેખી ન શકવાથી વહેારાવવામાં કાયની વિરાધના કરે, તે આ પ્રમાણેઃ- (૧) ચાલવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002153
Book TitlePanchashak Part 2
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages406
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy