________________
વિશેષ વિવરણ
૧૩ પિડવિધિ-૫'ચાશક
* ૧૧૧ :
કરે એનુ... શું કારણ ? એનુ` કારણ એ કે ઊંડે ઊંડે પણ તે એને ગમતુ હાય છે. આથી જ નિવિભ્રમનુમતમુ “ જેના નિષેધ ન થાય તે સ`મત છે' એવી લેાકેાક્તિ પ્રસિદ્ધ છે. આને શાસ્ત્રમાં પ્રતિશ્રવાન્નુમત્તિ કહેવામાં આવે છે. સાંભળે છે એનાથી સિદ્ધ થાય છે કે તેના નિષેધ નથી. જે પાપકાયના નિષેધ કરે તે પાપકાર્યો સાંભળે શું કામ? સાંભળે છે એટલે અર્થોપત્તિથી સિદ્ધ થાય છે કે તે એને સ'મત છે. (૨) પાપકાર્થીના નિષેધ કરે, પણ પેાતાના માટે પાપકાય થી બનેલી વસ્તુના ઉપભાગ કરે તે ઉપભાગ અનુમાદના. જેમ કાઇ સ્વયં ચારી ન કરે તા પણુ દાણુચારીનેા માલ વાપરે તે તે ગુનેગાર ગણાય, તેમ પાતે સાવધ કાર્ય ન કરે, તે પણ બીજાએ પેાતાના માટે સાવદ્ય કાયેર્યાંથી તૈયાર કરેલ વસ્તુના ઉપયાગ કરે તેા ઉપભાગ અનુમાદના રૂપ દોષ લાગે, આને શાસ્ત્રમાં પ્રતિસેવનાનુમતિ કહેવામાં આવે છે, (૩) આશ્રિતાને પાપકાચના નિષેધ કરે, પેાતાના માટે પાપથી બનાવેલ વસ્તુના ઉપયાગ ન કરે, છતાં પાપ કરનારાએ સાથે રહે-તેમના ઉપર મમત્વભાવ રાખે તેા સવાસાનુમતિ દ્વાષ લાગે. જેમ કાઇ ચારી ન કરે, ચારીના માલ ન વાપરે, છતાં ચારાના ટોળામાં રહે તા તે ગુનેગાર ગણાય, તેમ પાપ કરનારાઓ સાથે રહે તા સ'વાસાનુમતિ દેષ લાગે, (જીએ ક્રમ પ્રકૃતિ ઉપશમના કરણ ગાથા ૧૯ ની ટીકા.)
આ આ ત્રણ પ્રકારની અનુમાદનાને પિડવિશુદ્ધિ વગેર
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International